વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
ર. બાળપ્રભુનું પરાકમ
૧. ફુત્યાઓ દોડતી ધર્મદેવના ધર પાસે આવી
➢
કાલિદત્ત
નામનો એક રાક્ષસ હતો. તે પાપીઓનો સરદાર હતો. તેને ખબર પડી કે ધર્મદેવને ઘેર પ્રભુ
પ્રગટ્યા છે તેથી તે એકદમ આફુળ-વ્યાફુળ થઈ ગયો,એક દિવસ વહેલી સવારે તેણે બધી ફુત્યાઓને હુકમ કર્યો : 'જાઓ,ધર્મદેવને ઘેર જઈ બાળપ્રભુને મારી નાખો."આથી હુકમ થયો
એટલે બધી જ ફુત્યાઓ છપૈયા ગામમાં આવી અને ધર્મદેવનું ધર શોધવા લાગી
૨. કૃત્યાઓએ રોતાં રોતાં માફી માગી
➢
કૃત્યાઓને
બાળ-પ્રભુને લઈને દોડી જતી જોઈ તરત જ કૂદકા મારતાં હનુમાનજી ફત્યાઓ પાસે પહોંચી
ગયા મોટી કૃત્યાના હાથમાંથી બાળપ્રભુને લઈ લીધા પછી ? પછી તો તેમણે બધી ફત્યાઓને પકડી
બધાના ચોટલા પોતાના પૂંછડા સાથે લાંબા અને પૂંછડું જોરજોરથી જમીન સાથે પછાડવા
માંડચું. વળી, કેટલીકને કૃત્યાઓને
એટલે રાક્ષસીઓ.તો માથાના વાળ ખેંચીને મારી,
કેટલીકને
હવામાં અધ્ધર ફેરવીને ૫છાડી.બધીએ ચીસાચીસ અને રોકકળ કરી મૂકી દરેકનાં હાડકાં
ખોખરાં થઈ ગયાં બધાએ આજીજી કરી 'અમને છોડી મૂકો. હવે
અમે છપૈયામાં ફરી નહિ આવીએ"બહુ આજીજી કરી ત્યારે હનુમાનજીએ તેમને છોડી, પછી તેમની પાછળ દોડચા. બધી ફુત્યાઓ
મૂઠી વાળીને દૂર ભાગી ગઈ બાળપ્રભુને લઈને હનુમાનજી દોડતાં દોડતાં ગામમા પાછા આવ્યા
૩. કાલિદત્ત વધુ ક્રોધે ભરાયા અથવા કાલિદતે કોટરા નામની સૌથી મોટી કૃત્યાને
બાળપ્રભુને મારી નાખવા મોકલી
➢
હનુમાનજીના
મારથી ભાગી ગયેલી ફત્યાઓએ કાલિદત્તને બધી વાત કહી ફત્યાઓ કહે'હવે અમે છપૈયા બાળપ્રભુને લેવા નહિ
જઈએ. બાળપ્રભુના હનુમાનજી નામના સેવક છે તેમણે તો અમને મારી મારીને અધમૂઈ કરી નાખી
આથી તે ક્રોધે ભરાયો.
૩. રામદયાળને દર્શન
૪. રામદયાળ તો આશ્ચર્યચકિત થઈ ગયા
➢
પ્રભુ
અઢી માસના થય.એક દિવસ ભક્તિમાતાંને કામ હતું,
તેથી
ઉતાવળે ઉતાવળે પ્રભુને પારણામાં પોઢાડીને રસોડામાં ગયાં ભક્તિમાતા ગયાં કે તરત જ
પ્રભુ પારણામાં બેઠા થઈ ગયા પોતાની ચૂંસણી દૂર પડી હતી, એટલે પારણામાંથી નીચે ઊતર્યા, ધૂંટણભર ચાલતાં જઈને ચંૂસણી હાથમાં
લીધી અને પાછા પારણામાં આવી બેસી ગયા આ દ્વશ્ય ધર્મદેવના મિત્ર રામદયાળે જોયું
તેમણે પૂછ્યું : 'ધર્મદેવ તમારા પુત્રની
ઉંમર કેટલી ત્યારે ધર્મદેવે કહ્યું : 'હજુ તો ફકત અઢી માસના
જ થયા છે." ત્યારે
૪. પ્રભુનું નામ પાડયું
૫. ધર્મદેવે માર્કેડેય મુનિને સારાં સારાં વસ્ત્રો-આભૂપણો, ગાયો અને સોનામહોરો,દક્ષિણામાં આપી વિદાય કર્યા
➢
માર્કેડેય
મુનિ ધર્મદેવને ઘેર પધાર્યા. ધર્મદેવે ઊભા થઈને તેમનો સત્કાર કર્યો બેસવા માટે
સુંદર આસન આાયું અને તેમની પૂજા કરી પછી ધર્મદેવે કહ્યું : 'તમે બહુ પ્રખ્યાત અને વિદ્વાન
જયોતિષી છો, તો તમે મારા પુત્રનું
નામ પાડી આપો અને ભવિષ્ય ભાખો."માર્કેડેયમુનિ ટીપણું ખોલી આંગળીનાં વેઢા ગણવા
લાગ્યા થોડી વાર પછી હસતાં હસતાં બોલ્યા : 'તમારા પુત્રનો કર્ક
રાશિમાં જન્મ છે તેથી તેમનું નામ 'હરિ" પડશે વળી, શરીરનો રંગ શ્યામ છે તેથી 'ફૃષ્ણ" એ નામથી પણ ઓળખાશે આ
બન્ને નામ ભેગાં કરીએ તો 'હરિકૃષ્ણ" એવું
નામ થાય લોકો એમને 'ધનશ્યામ" કહીને
પણ બોલાવશે. તમારા પુત્રમાં તપ,
ત્યાગ, યોગ, ધર્મ,
નીતિ, સત્ય, વિવેક બધા જ ગુણો છે તેથી લોકોમાં 'નીલકંઠ" નામથી જાણીતા થશે
તમારો આ પુત્ર પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરશે તમારા અને લોકોના દુખોનો નાશ કરશે
દેશમાં ચારેકોર તેમની કીર્તિ ફેલાશે. લોકોને સમાધિ કરાવશે, તેમનો ઉદ્ધાર કરશે ભગવાનનું ભજન
કરાવી સૌંને સુખી ક૨શે" આ સાંભળી ધર્મદેવ ખૂબ રાજી થયા,આથી
પ. પુત્રની પરીક્ષા
૬. ભક્તિ-માતા પાસે બાજોઠ મંગાવ્યો
➢
એક
વખત ધર્મદેવને પુત્રની પરીક્ષા લેવાનું મન થયુ કે ઘનશ્યામ મોટા થઇને શું બનશે?આથી
૭. ધર્મપિતા અને ભક્તિમાતાને ખાતરી થઈ કે ચોક્કસ આ પુત્ર ભણીગણીને વિદ્વાન થશે
➢
એક
વખત ધર્મદેવને પુત્રની પરીક્ષા લેવાનું મન થયુ કે ઘનશ્યામ મોટા થઇને શું બનશે?આથી
બાજોઠ પર રેશમી વસ્ત્ર પાથર્યું. પછી
તે બાજોઠ ૫૨ એક સોનામહોર,
એક
પુસ્તક અને એક નાની તલવાર મૂકી આ ત્રણ વસ્તુઓ મૂકીને જોવા લાગ્યા કે પ્રભુ કઈ
વસ્તુ ઉપાડે છે તરત જ પારણામાંથી ઊતરીને પ્રભુ બાજોઠ પાસે આવ્યા અને પુસ્તક હાથમાં
ઉપાડી લીધું આથી
૬. ઘનશ્યામે કાન વીધાવ્યા
૮. કાન વીંધનારાની આંખો અંજાઈ ગઈ
➢
ઘનશ્યામ
હવે સાત માસના થયા ભક્તિમાતાને થયું કે હવે ધનશ્યામના કાન વીંધાવી લઈએ બીજે દિવસે
સવારે ભક્તિમાતા ધનશ્યામને લઈને ઘરની બહાર આવ્યાં ધરની સામે જ આંબલીનું ઝાડ હતું.
ભક્તિમાતા તેની સામે ઓસરી પર જઈને બેઠાં કાન વીધનારો સોય લઈને ધનશ્યામની પાસે
આવ્યો હળવેથી ધનશ્યામનો કાન પકડવા હાથ લાંબો કર્યો ત્યાં તો ધનશ્યામના આખા
શરીરમાંથી તેજ નીકળવા માંડ્યું આથી
૯. ભકિતમાતાએ રામપ્રતાપભાઇને ઝાડ ઉપર ચઢવાનું કહ્યું અથવા કાન વીધનારો ગભરાઈ
ગયા
➢
ઘનશ્યામ
માતાના ખોળામાથી અદૃશ્ય થઈ ગયા માતાએ જોયું તો ઘનશ્યામ આંબલીની ડાળી પર બેઠા હતા.
તે જોઈ ભક્તિમાતાએ રામપ્રતાપભાઈને બૂમ પાડી બોલાવ્યા અને કહ્યું : 'આ જુઓ ઘનશ્યામ આંબલીના ઝાડ પર બેઠા
છે, તો તમે ઝાડ પર ચડીને
તેમને ઉતારો રામપ્રતાપભાઈ આંબલીના ઝાડ પર ચડચા અને જોયું તો ઘનશ્યામ નીચે
ભક્તિમાતા પાસે બેઠા હતા,
તેથી
રામપ્રતાપભાઈ નીચે ઊતર્યા. માતા પાસે આવીને જોયું તો ઘનશ્યામ માતા પાસે બેઠેલા
દેખાયા અને ઉપર જોયું તો આંબલીના ઝાડ પર પણ બેઠેલા દેખાયાઆ પ્રમાણે ધણા વખત સુધી
રામપ્રતાપભાઈ અને સૌંને ધનશ્યામનાં બે સ્વરૂપે દર્શન થયાં.ત્યાં તો ધનશ્યામે
પોતાનું બીજુ સ્વરૂપ આંબલીની ડાળી પરથી અદશ્ય કરી દીધું
૧૦. ભકિતમાતાએ ધરમાંથી ગોળ મંગાવ્યો.
➢
સૌંને
ધનશ્યામનાં બે સ્વરૂપે દર્શન થયાં.ત્યાં તો ધનશ્યામે પોતાનું બીજુ સ્વરૂપ આંબલીની
ડાળી પરથી અદશ્ય કરી દીધું અને બોલ્યા : 'મને ગોળ ખાવા આપો તો
કાન વીધાવીશ." એ સાંભળી ભક્તિમાતાએ કહ્યું : 'જો ડાહ્યા થઈને કાન વીંધાવવા બેસશો તો ગોળ ખાવા મળશે"
એમ કહીને ઘરમાંથી ગોળ મંગાવીને ઘનશ્યામને આાપ્યો એટલે ઘનશ્યામ ભક્તિમાતાના ખોળામાં
બેસી ગયા અને ગોળ ખાતાં ખાતાં કાન વીધાવ્યા.
૭. લક્ષ્મીજીને વરદાન
૧૧. ભક્તિમાતાએ ચકલીને ધનશ્યામના હાથમાંથી લઈને નીચે મૂકી
➢
થોડી
વારમાં ફર્ર્ર્ કરતી એક ચકલી આવી અને દરવાજા પાસે બેઠી તરત જ ધનશ્યામે હાથ લાંબો
કરીને ચકલીને મુઠ્ઠીમાં પકડી લીધી ચકલીએ પાંખો ફફડાવી પણ ધનશ્યામના હાથમાંથી છૂટી
શકી નહિ તેથી ચકલીએ ચીં... ચીં... ચીં... ચીસો પાડવા માંડી આ જોઈ ભક્તિમાતાને થયું
કે જો ચકલી ધનશ્યામને ચાંચ મારશે,
તો
લોહી નીકળશે. આથી
૧૨. ધનશ્યામે લક્ષ્મીજીને કાઠિયાવાડઆવવા માટે જણાવ્યું
➢
લક્ષ્મીજીએ
ધનશ્યામને વિનંતી કરી : 'મને તમારી સેવાનો લાભ
આપો" લક્ષ્મીજીની વિનંતી સાંભળીને ધનશ્યામે વચન આાપ્યું કે 'હું જયારે કાઠિયાવાડ આવું, ત્યારે તમે પણ કાઠિયાવાડ આવજો. હું
તમારી ઇશ્છાપૂર્ણ કરીશ,
૮. સિદ્વિઓ પ્રભુની સેવામા
૧૩. બાળપ્રભુએ મનમાં આઠ સિદ્ધિઓને ભોજન લાવવા આજ્ઞા કરી
➢
લક્ષ્મીબાઈએ
એક દિવસ સવારે તેમણે ભક્તિમાતાને પૂછચું : 'આજે શું રસોઈ
કરું.ત્યારે ભક્તિમાતાકહે : 'રસોઈની ઉતાવળ નથી માટે
નિરાંતે શીરો બનાવજો" આ સાંભળી લક્ષ્મીબાઈ અંદર રસોડામાં ગયાં અને ધીમે ધીમે
રસોઈ બનાવવા માંડચાં. રસોઈ તૈયાર થતાં બહુ વાર લાગી, તેથી ભક્તિમાતાને ખૂબ ભૂખ લાગી બાળપ્રભુને ખબર કે માતાને
ભૂખ લાગી છે આથી
૯. ખીચડીને બદલે દૂધપાક
૧૪. ગોમતીના આંચળમાંથી દૂધની ધાર નીકળવા લાગી.
➢
ગોમતી
ગાયને ધનશ્યામ પર બહુ વહાલ. જો ધનશ્યામને દૂધ પીવું હોય તો ગાય ગમે ત્યારે દૂધ આપે
ધનશ્યામે તો પવાલું લઈને ગોમતી ગાયના આંચળ નીચે ધર્યું આથી
૧૫. ભક્તિમાતા ફરીથી વાસણ લેવા રસોડામાં ગયાં
➢ ગોમતી ગાયને ધનશ્યામ પર બહુ વહાલ. જો ધનશ્યામને દૂધ પીવું હોય
તો ગાય ગમે ત્યારે દૂધ આપે ધનશ્યામે તો પવાલું લઈને ગોમતી ગાયના આંચળ નીચે ધર્યું તરત
ધડીક વારમાં પવાલું ભરાઈ ગયું આ જોઈ ભક્તિમાતા આશ્ચર્યચકિત થઈ ગયાં તેઓ ઉતાવળે
અંદર જઈને દોણી લઈ આવ્યાં દોણી આંચળ નીચે મૂકી તો તે પણ ધડીકમાં ભરાઈ ગઈ, પણ દૂધની ધાર બંધ થઈ નહિ એટલે
ફરીથી ભક્તિમાતા અંદર ગયાં મોટી દોણી લઈ આવ્યાં મોટી દોણી પણ ઝડપથી ભરાવા લાગી તે
જોઈને ભક્તિમાતાને થયું કે જો દૂધ બંધ નહિ થાય તો ધરનાં બધાં વાસણો ભરાઈ જશે આથી
૧૬. ભકિતમાતાએ દૂધપાકની રસોઇ બનાવી
➢ ભક્તિમાતા તો ચમત્કાર જોઈ નવાઈ પામી ગયાં તેઓ ધનશ્યામ પર ખૂબ
પ્રસન્ન થયાં તેમને થયું : 'આટલું બધું દૂધ છે
માટે લાવ દૂધપાક કરું એમ નક્કી કરીને ધનશ્યામને કહ્યું : 'હવે તમે ટાઢી ખીચડી ન ખાશો. હું
હમણાં જ દૂધપાક-પૂરીની રસોઈ બનાવું છું.
૧૦. વાળંદને ચમત્કાર
૧૭. વાળંદ ગભરાઈ ગયો અસ્ત્રો હાથમાં સ્થિર રહી ગયો
➢ અમઈ અસ્ત્રો કાઢીને ધનશ્યામના વાળ ઉતારવા લાગ્યો અડધી હજામત
થઈ ત્યાં તો ધનશ્યામ અદૃશ્ય થઈ ગયા ધનશ્યામ સૌને ભક્તિમાતાના ખોળામાં બેઠેલા દેખાય
પણ અમઈ વાળંદને ન દેખાય આથી,
વાળંદ
ગભરાઈ ગયો અસ્ત્રો હાથમાં સ્થિર રહી ગયો
૧૮. અમઈને ઘનશ્યામ દેખાયા
0 comments