શાસ્ત્રીજી મહારાજ ૫૧ થી ૬૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૫૧.

૧૬૨. સંવત્ ૨૦૦૧ માં અષાઢ સુદ ત્રીજના દિવસે અટલાદરામાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ થયો.

૧૬૩. કરાચીમાં સ્વામીશ્રીએ સત્સંગીજીવનની પારાયણ કરી

૫૨.

૧૬૪. સંવત્ ૨૦૦૪ નો અન્નકૂટનો સમૈયો સ્વામીશ્રીએ સારંગપુરમાં કર્યો.

૧૬૫. અમદાવાદમાં સ્વામીશ્રીએ હ્રદય રોગની ગંભીર માંદગી ગ્રહણ કરી સૌ ચિંતાતુર થઇ ગયા.શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ તો ચોધાર આંસુએ રડી પડયા.

૫૩.

૧૬૬. સ્વામીશ્રીની ૮૫ મી જન્મ પર સ્વામીશ્રીની સુવર્ણતુલા કરવાનો નિર્ણય સૌ હરિભકતોએ કર્યો.

૫૪.

૧૬૭. સ્વતંત્ર ભારતના ભાવનગરના કલેકટર ગોંવિદસિંહ ચુડાસમા નિમાયા.જેમના પ્રયત્નથી ગઢડાની જમીન મળી.

૧૬૮. સંવત્ ૨૦૦૬ માંકાર્તિક વદ ૧૧ નાદિવસે ગઢડા મંદિરનું ખાતમૂહૂર્ત ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેઓ તે વખતે મદ્રાસના ગર્વનર હતાં તેમણે હાથે થયું.

૫૫.

૧૬૯. સ્વામીશ્રીએ સમગ્ર સંસ્થાનો વહીવટ ૨૮ વર્ષનાયુવાન સંત નારાયણસ્વરૂપદાસને અમદાવાદની આંબલીવાળી પોળમાં સંવત્ ૨૦૦૬ જેઠ સુદ ના દિવસે સોપ્યોં.

૧૭૦. સ્વામીશ્રીએ નારાયણસ્વરૂપદાસજીને કપાળમં ચાંદલો કર્યો,આર્શીવાદ આપ્યા અને પોતાની ચાદર નારાયણસ્વરૂપદાસને ઓઢાડી,તે દિવસથી તેઓ પ્રમુખસ્વામીના લાડીલા નામથી ઓળખાવવા લાગ્યા.

૫૬.

૧૭૧. નિર્ગુણદાસ સ્વામી ને માંદગી વધી જતાં તેઓ મુંબઇ સારવાર લેવા ગયા.

૧૭૨. આફ્રિકાનો સત્સંગ નિર્ગુણદાસ સ્વામીના પત્રોથી ફૂલ્યો ફાલ્યો હતો.

૧૭૩. સંવત્ ૨૦૦૬ માં જેઠ સુદ ૧૪ ના દિવસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતાં નિર્ગુણદાસ સ્વામી ધામમા ગયાં.

૫૮.

૧૭૪. સ્વામીશ્રી ગઢડાથી પ્રતિષ્ઠા કરીને દસ વાગે સારંગપુર જવા નીકળ્યા.

૧૭૫. સારંગપુર આફ્રિકાના હરિભકતોને સ્વામીશ્રીએ છેવટના શિક્ષાવચનો કીધાં.

૧૭૬. સ્વામીશ્રી ઉદાસીનતા બતાવતા કહેતાં કે ગઢપુરની આરતી જોગી મહારાજ ઉતારશે. ત્યારે જોગી મહારાજ મુંબઇ હતાં.

૫૯.

૧૭૭. વૈશાક સુદ ચોથના દિવસે સવારે નવ વાગ્યે સ્વામીશ્રીએ કહ્યયું કે મને રંગ મંડપમાં લઇ જાવ.

૧૭૮. બરાબર ૧૦-૫૦ વાગ્યે સ્વામીશ્રીએ સારંગપુર ખાતે દેહત્યાગ કર્યોને અક્ષરધામમાં વિરાજી ગયાં.

૧૭૯. શ્રીજી મહારાજની પ્રસાદીની વાડીમાં સ્વામીશ્રીનાસ દેહને ચંદનકાષ્ઠમાં અગ્નિ સંસ્કાર યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે કર્યો.

૧૮૦. સ્વામીશ્રીના ધામમાં ગયાના દિવસ પછી ગઢડાનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ હતો.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download