૪૧. આંધળાને દેખતો કર્યો
૮૨. મહાદેવના દર્શન કરવા ગયેલા ધનશ્યામ ઉદાસ થઈ ગયા
➢ અયોધ્યામાં ધર્મદેવના ધરની પાછળ મહાદેવનું મંદિચ્. ત્યા ધનશ્યામ
એક દિવસ દર્શન કરવા ગયા દર્શન કરતા હતા ત્યારે દેવીબક્ષ નામના એકકાયસ્થને, શંકર ભગવાન પાસે પ્રાર્થના કરીને ન
માગવાની વસ્તું માગતાં સાંભળ્યો. આથી
૪૫. ઘનશ્યામનો ગૃહત્યાગ
૮૩. રાપપ્રતાપભાઈએ ધનશ્યાપને ઠપકો આપ્યો
➢ મલ્લોનાં માતાપિતા અને સંબંધીઓ ધનશ્યામના મોટાભાઈને ફરિયાદ
કરવા ગયાં તેમણે રામપ્રતાપભાઈને કહ્યું : 'અમારા પુત્રોને વગર
વાંકે તમારા ધનશ્યામે માર્યા છે." આ સાંભળી રામપ્રતાપભાઈને થયું કે ધનશ્યામને
ઠપકો આપવો જોઈએ આવી ફરિયાદો તેમને માટે રોજ આવશે તો ગામમાં આપણું ખોટું દેખાશે વળી, માતા-પિતા નથી એટલે ધનશ્યામ તોફાન
કરે એ ન ચાલે આથી
૪૬. સરયૂને તીરે
૮૪. કૌશિક રાક્ષસ ખુશ થયો પોતાના સરદાર કાલિયને ખબર આપવા ગયો
➢ કાલિય નામના એક અસુરના સરદારે, કૌશિક નામનારાક્ષસને ઘનશ્યામને
મારી નાખવા મોકલ્યો કૌશિક રાક્ષસ બિલ્લી પગલે પાછળથી આવ્યો અને એક જ ધક્કે નાનકડા
ઘનશ્યામને સરયૂ નદીના પૂરમાં ફગાવી દીધા નદીના પૂરમાં ઘનશ્યામ જાય તણાયા. ઘડી
વારમાં તો ઘનશ્યામ દેખાતા બંધ થઈ ગયા આથી તેમણે મરેલા જાણીને તે ખબર આપવા ગયો.
0 comments