નીલકંઠ ચરિત્ર - ૩૧ થી ૪૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.


૩૧. ભગવાનદાસને ચિહ્નોનાં દર્શન

૪૫. ભગવાનદાસનું હૃદય પીગળ્યું

જમતા જમતા ભગવાનદાસને તેની માતાએ કહ્યું કે આજે તો હવે ખેતર જવાનું જ નથી જો આ તારું કપડાનું પોટલું અને આ ભાથાનો ડબ્બો.આ લે એકસો સોનામહોરો અને નીકળ પ્રભુની શોધમાં ચાલ, જમી લે જલદીથી. જમીને નીકળી પડ દરેક તીર્થંમાં અને નદી કિનારે જજે. જંગલમાં અને વાડીઓમાં જજે.ગુફાઓમાં, કોતરોમાં તપાસ કરજે. હિમાલયમાં ફરી વળજે. પણ ભગવાન શોધી કાઢજે. ભગવાનને લીધા વગર ધરે આવતો નહિ જો પ્રભુને લીધા વગર પાછો આવીશ, તો પરમ ભક્ત એવા તારા બાપની આબરૂ જશે પ્રભુને લીધા વગર હું તને દાખલ નહિ થવા દઉં આથી

૪૬. ભગવાનદાસ નવાઈ પામી નીલકંઠની પાસે ગયા

ભગવાન શોધવા નીકળેલો ભગવાનદાસ હોડીમાં બેઠો સઢમાં પવન ભરાયો. પૂરપાટ હોડી સામે કાંઠે ચાલી થોડીવારમાં ભગવાનદાસ નદીને સામે કાંઠે પહોંચી ગયો હોડીમાંથી ઊતરીને આઠ-દશ ડગલાં ગયો અને ફરી પાછો ઊભો રહ્યો ભગવાનદાસને થયું અહીં ક્યાં રાત કાઢવી ? ત્યાં તો કોઈકે બૂમ પાડી ભગવાનદાસ, અહી આવો,ભગવાનદાસ પોતાનું નામ સાભળી આશ્ચર્યચકિત થઈ ગયો તે આજુબાજુ જોવા લાગ્યો ત્યાં તો તેની નજર પીંપળાના વૃક્ષ નીચે બેઠેલા બાળબ્રહ્મચારી નીલકંઠ વર્ણી પર પડી નીલકંઠે ફરીથી ભગવાનદાસને નામ દઈને બોલાવ્યા આથી.

૪૭. ભગવાનદાસ તો આ ચિહ્નો જોઈને ખુશ થઈ ગયો

કાંટો કાઢવા ભગવાનદાસ નીલકંઠની સામે બેઠા નીલકંઠે જમણો પગ લાંબો કરીને ભગવાનદાસના ખોળામાં મૂકયો કાટો કાઢવા જયાં ચરણ ઊંચો કરીને જોયું, ત્યાં તો ભગવાનદાસને રાતાચોળ પગમાં નવ ચિહ્નો દેખામાં. ઊર્ધ્વરખા, એષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ, અંકુશ, કેતુ, પદ્મ, એમ નવ ચિહ્નો દેખામાં. પણ કાટો ન દેખાયો આથી તેણે કહ્યું કે પ્રભુ,કાંટો બીજા પગમાં લાગે છે આમાં નથી આથી નીલકંઠે ડાબો પગ લાંબો કરીને, તેના ખોળામાં મૂકયો ભગવાનદાસે જોયું તો ડાબા પગમાં બાકીનાં સાત ચિહ્નો હતાં ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ્ય, મીન, એર્ધચંદ્ર અને વ્યોય એમ સાત ચિહ્નો હતાં આથી

૪૮. ડોશીમાં તો રાજીરાજી થઈ ગયાં

નીલકંઠ અને ભગવાનદાસ મોડી રાતે ધરે પહોંચ્યા ભગવાનદાસે બારણું ખખડાવ્યું. ડોશીમાં દરવાજો ખોલવા આબાં. સાથે ભગવાનદાસની વહુ પણ કોણ છે તે જોવા દીવો લઈને દરવાજે આવી દરવાજા ખોલ્ધો. બંનેનાં આશ્ચર્યનો પાર ન રહ્યો દીવાનો પ્રકાશ નીલકંઠના શરીરમાંથી આરપાર નીકળી જતો હતો આથી

૩૨. શિવ-પાર્વતી દર્શને

૪૯. ભૂતપુરી જતાં નીલકંઠનું શરીર સાવ અચેતન થઈ ગયુ

ભૂતપુરી જતા માર્ગમાં વિકટ વન આવ્યું દિવસે પણ સૂર્યનું કિરણ ન પેસે એવા ધટાટોપ વનમાંથી નીલકંઠ સડસડાટ ચાલ્યા જતા હતા. એક દિવસ ગયો બે દિવસ ગયા એમ કરતાં ચાર-ચાર દિવસ થયા, પણ કંઈ ખાવાનું ન મળ્યું કે પીવાનું પાણી પણ ન મળ્યું આથી

૫૦. બધું જ જળ શાલિગ્રામ પી ગયા અથવા નીલકંઠને લાગ્યું કે શાલીગ્રામ ભૂખ્યા થયા હશે

ભૂતપુરી જતા માર્ગમાં ચાર-ચાર દિવસ સુધી નીલકંઠને કંઈ ખાવાનું ન મળ્યું કે પીવાનું પાણી પણ ન મળ્યું આથી તે બેભાન બની ગયાથોડીવાર જાગૃત થયા ત્યારે થોડે જ દૂર એક કૂવો જોયો નીલકંઠ ત્યાં પહોંચ્યા કૂવામાં પાણી ઊંડું હતું પણ નિર્મળ હતું. વેલડીની દોરડી બનાવીને નીલકંઠે કઠારી દ્વારા પાણી બહાર કાઢ્યું અને ફૂવાના જળથી નાહીધોઈને નિત્યક્રમ કર્યું પછી પાત્રમાં શાલિગ્રામને મૂકીને કઠારીથી પાણી ભરીને શાલિગ્રામને નવરાવવા લાગ્યા તેમણ શાલિગ્રામ પર પાણી રેડયું. પણ જોયું તો ચમત્કાર ! ત્રણ ચાર કઠારી જળ શાલિગ્રામ પર નાખ્યું. પણ બઘુ જ જળ શાલીગ્રામ પી ગયા આથી

૩૩. નીલકંઠ તોતાદ્વિમાં

૫૧. જિઅર સ્વામીને સ્ત્રીના ત્યાગની વાત અકલ્પ્ય લાગી અથવા જિયર સ્વામી છંછેડાઈં ગયા

એક વખત નીલકંઠ વર્ણીએ જિઅર સ્વામીને કહ્યું કે ત્યાગી જાણીને આપને પૂછું છું કે શારત્રોમાં ત્યાગીને સ્ત્રી-દ્રવ્યનો ત્યાગ કરવાનો કહ્યો છે, તેનું કે સમજવું ? સ્ત્રી, દ્રવ્ય અને રસ એ ત્રણ ત્યાગીને મોટાં બંધન કહ્યાં છે તેનાથી બ્રહ્માદિકને પણ બંધન થાય છે માટે ત્યાગીએ કેવો માર્ગ ગ્રહણ કરવો જોઈએ, તે આપ સમજાવો આથી

૫૨. જિયર સ્વામીએ નીલકંઠને મઠમાંથી રજા આપી

નીલકંઠે જીયર સ્વામીને ત્યાગની વાત કરી આથી તેઓ છંંછેડાઇ ગયા અને પોતાના શિષ્યોને કહ્યું કે આને અહીથી બહાર કાઢો.ત્યાગીના ધર્મની વાત કરે છે બાળક થઈ બ્રહ્માંડને બાથ ભરે છે આ છોકરાને અહીંથી રજા આપો, પછી જ હું અન્નજળ લઈશ. આવા શિષ્ય મારે નથી જોઈતા નીલકંઠે તેમને કહ્યું કે ગુરૂ, ક્રોધ કરીને અકળાવું એ ગુરૂ કે શિષ્યનો ધર્મ ન૫ કહેવાય જેમ થોડો અગ્નિ મહેલને બાળી દે, તેમ થોડા ક્રોધનું પરિણામ પણ મોક્ષને બગાડનારું બને છે. જિઅર સ્વામી આ શબ્દો સાંભળી વધુ ખિજાયા આથી

૩૫. નીલકંઠ ગુજરાતમાં

૫૩. નીલકંઠ સાત દિવસ અનસૂયાંમાં રહ્યા પણ અંબાળી રાજબાઈને ઘેર દૂધ પીવા પધારતા અથવા નર્મદામાં સ્નાન કરી નીલકંઠ વર્ણી રાજબાઇના ધરે દૂધ પીવા પધારતા અથવા વર્ણી રાજબાઈને ઘેર દૂધ પીવા પધારતા

વર્ણી ફરતાં ફરતાં શુકલતીર્થથી અંબાળી અને અનસૂયાં પધાયાં. અહી અનસૂયાં માતાનું મંદિર છે અંબાળીનાં મુમુક્ષુ રાજબાઈએ નીલકંઠ વર્ણીને દૂધ પાયું અને પ્રાર્થના કરી કે અહી રહો અને આવી રીતે રોજ અમારે ત્યાં દૂધ પીઓ.રાજબાઈનો ભાવ જોયો આથી રોજ પછી ત્યાંથી શુકંશ્વર અને ત્યાસતીર્થં પધાર્વા. આવી રીતે નર્મદાને તીર

૫૪. અમીચંદની પત્નીએ ખૂબ ભાવપૂર્વક થાળી તેયાર કરી

વડોદરા શહેરની વચ્ચે માંડવીના દરવાજા નીચે નીલકંઠ ઉતારો કર્યો સાંજ પડી ગઈ હતી. સાંજના આછા અજવાળામાં નીલકંઠની પ્રતિભાથી આર્કષાઈને લોકોની ભીંડ થવા માડી લોકો જિજ્ઞાસાથી પૂછપરછ કરવા લાગ્યા એટલામાં સામેની દુકાનમાંથી અમીચંદ નામનો વણિકં વેપારી બહાર આવ્યો તેના હાથમાં ફાનસ હતું. ટોળા વચ્ચે થઈને તે નીલકંઠ પાસે પહોંચ્યો ફાનસના અજવાળે તેને નીલકંઠનું મુખારવિંદ જોયું અમીચંદને લાગ્યું કે આ કોઈ મહાપુરૂષ છે તેને નીલકંઠને હાથ જોડીને ભોજન માટે પૂછયું. નીલકંઠે જે તૈયાર હોય તે લાવવા કહ્યું તે દોડતો ધરે ગયો ધરે પત્નીને પૂછચું તો તેને ખીચડી તેયાર છે તેમ કહ્યું તેણે પત્નીને કહ્યું બહાર મોટા જોગી આવ્યા છે તેમને જમાડવા છે. અમીચંદની પત્નીએ પણ નીલકંઠનાં દર્શન કયા† હતાં દર્શનમાત્રથી તેને શાંતિ થઈ ગઈ હતી.આથી

૫૫. અમીચંદની પત્નીના અંતરની પ્રબળ વાસના મટી ગઈ અને દિવ્યશાંતિનો અનુભવ તે કરવા લાગી

અમીચંદ નીલકંઠ માટે ઘી અને ખીચડીની થાળી લઈ આવ્યા.નીલકંઠ બે કોળિયા જમ્યા બાકીનું પાછું આપી દીધું અમીચંદ પ્રસાદી લઈને ધરે ગયો. તેની પત્ની એ પ્રસાદની ખીચડી જમી ગઈ આથી

૫૬. અમીચંદની પત્નીએ બીજે દિવસે વર્ણીને પકવાન જમાડવા પોતાના ધરે લઈ આવવા કહ્યું

અમીચંદ નીલકંઠ માટે ઘી અને ખીચડીની થાળી લઈ આવ્યા.નીલકંઠ બે કોળિયા જમ્યા બાકીનું પાછું આપી દીધું અમીચંદ પ્રસાદી લઈને ધરે ગયો. તેની પત્ની એ પ્રસાદની ખીચડી જમી ગઈ આથી આ પ્રસાદમાત્રથી તેના અંતરની પ્રબળ વાસના મટી ગઈ અને દિવ્યશાંતિનો અનુભવ તે કરવા લાગી આથી

૫૭. અમીચંદને અત્યંત આશ્ચર્ય થયું

બીજા દિવસે વહેલી સવારે અમીચંદ નીલકંઠ પાસે આવ્યો ત્યારે નીલકંઠ તો નીકળવાની તેયારી કરી રહ્યા હતા. અમીચંદે પોતાના ધરે ભોજન કર્યા પછી જ જવા માટે ખૂબ આગ્રહ કર્યો પરંતુ નીલકંઠે કહ્યું કે તારી પાસેથી મારે સેવા લેવી છે તે ભવિષ્યમાં લઈશ.અમીચંદે હાથ જોડીને કહ્યું કે મારા દેહનો શો ભરોસો નીલકંઠે કહ્યું કે તારો દેહ ત્યાં સુધી રાખવો તે માંરા હાથમાં છે.એમ કહીને હસતાં હસતાં નીલકંઠે કહ્યું કે તારા ધરમાં લક્ષ્મીનારાયણની મૂર્તિ પૃથ્વીમાં દાટેલી પડી છે તે મૂર્તિ હું મારા સાધુને મોકલીને મંગાવી લઈશ આથી

૩૬. બોચાસણમાં નીલકંઠ

૫૮. નાનીબાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો

કાશીદાસનો ભાવ અને તેમની વિનંતીથી નીલકંઠ કાનદાસ પટેલને ઘેર જમવા પધાર્યા. ઓસરી આગળ નીચે ફળિયામાં નીલકંઠ બિરાજયા.નીલકંઠે નાનીબાને કહ્યું કે મા, દૂધ ઔર ભાત લાવો. પણ ધરમાં દૂધનું ટીપું પણ નહોતું બપોરનું ટાણું, એટલે કાનદાસ મુઝાવા લાગ્યા કાનદાસને થયું કે અત્યારે દૂધ કયાંથી કાઢવું ? સાજનું ટાણું હોય તો ઠીક, ભેંસ દૂધ દે અત્યારે ભેંસ કયાંથી દૂધ દે પણ કાનદાસનાં પત્ની નાનીબાઈને નીલકંઠના શબ્દમાં વિશ્વાસ હતો, તેથી તે તો હાથમાં દોણી લઈને ભેંસ પાસે ગયાં જોયું તો ભેંસનાં આંચળોમાંથી દૂધ ટપકે. ભેંસે પારસો મૂકયો આથી

૩૭. ચર્મવારિ પીવાય નહીં

૫૯. નીલકંઠને બળદ પર દયા આવી

બોચાસણથી નીકળી નાનાં મોટાં તીર્થો અને ગામોમાં અનેક મુમુક્ષુઓનું કલ્યાણ કરતાં કરતાં નીલકંઠ બુધેજ પહોંચ્યા અહીંથી આગળ જતા ગોરાડ ગામની ભાગોળે તળાવના કિંનાર આવ્યા એક ઘેઘુર પીપળા નીચે નીલકંઠ બિરાજયા. સામે જ એક વાડી હતી ત્યાં બીજલ નામનો એક કોળી કોસ હાંકતો હતો. પાણીની અછતને લઈને ફૂવાના પાણી ઊંડા ગયા હતા. બળદની કાધે ચાઠા નીકળ્યા હતા આથી

૬૦. બીજલ તો આશ્ચર્યચકિત આંખે જોઈ જ રહ્યો અથવા બીજલ વર્ણીના પગમાં પડી

નીલકંઠે બીજલને કહ્યું કે કોસનું પાણી તો ચર્મવારિ કહેવાય કોસની મશક ચામડાથી બનેલી છે તેમાં રહેલું પાણી ન પીવાય. અમને તે નહી ખપે. બીજલે કહ્યું કે બાવાજી ! પીવું હોય તો પી લો, કૂવામાં તો અઢાર હાથ ઊંડે પાણી છે કાળના ઓળા નદી, તળાવ-કૂવા પર બધે પડયા છે. બીજલને નીલકંઠનાં દર્શન કરતાં તેમના પ્રત્યે ભાવ થયો હતો તેથી કહે કે મહારાજ ! મારી પાસે દોરડું નથી, નહીતર તમને પાણી સિંચી દેત.નીલકંઠે હસતાં હસતાં કહ્યું કે અમારે દોરડાની જરૂર નહી પડે એમ કહી વર્ણીએ કૂવા પાસે ગયા તેમણે તૂમડી કૂવામાં ધરી અને કૂવામાંથી પાણી ઊંચું આવ્યું. વણીએ તુંબડી ભરી લીધી આથી

૩૮. મારવાનો શો અધિકાર

૬૧. લાખાનું અંત:કરણ ઘાયલ થઈ ગયું તેની આખોમાંથી આંસુ વહેવા લાગ્યાં

નીલકંઠ વર્ણી ફરતાં ફરતાં ખંભાતની ખાડીને તીર ધનકા તીર્થંમાં પધાર્યા. ત્યાંથી શિકોતરને આરે જવા નીકળ્યા સામે એક માણસ મળ્યો.જેનું નામ લાખો તે માછલાં પકડીને જઇ રહ્યો હતો.આ સાંભળી વર્ણીના દિલમાં અનુકંપા જાગી તેમનું શરીર ધૂજી ગયું,તેમણે ઝોળી તરફ આંગળી ચીંધીને કહ્યું કે આટલાં માછલાં તે કેમ માર્યા ? આવા પાપકર્મમાંથી તું કયારે છૂટીશ? ત્યારે

૬૨. લાખાને લાગ્યું કે આ સાક્ષાત્ ભગવાન જ છે

લાખાને ઉપદેશ આપી નીલકંઠે લાખાની ઝોળીને સ્પર્શ કર્યો અને તેમાનાં માછલાં સજીવન થઈ ગયાં ! નીલકંઠે તે માછલાં નદીયાં નંખાવી દીધાં. લાખાનું અંતર હળવું થઈ ગયું આથી

૩૯. સ્વસ્વરૂપની ઓળખાણ

૬૩. જાનબાઈને અંતરમાં શાંતિનો શેરડો પડી ગયો.

ગોપનાથમાં જાનબાઇએ વર્ણીને દૂધ પીવા વિનંતી કરી આથી વર્ણીએ પોતાના કમડળમાં દૂધ ગાળીને લીધું અને પી ગયા પછી તેને પૂછ્યું કે બહેન, તું કોણ છે બાઈએ કહ્યું : 'અમ પીથલપરમાં રહીએ છીએ જાતે ખોજા છીએ મારું નામ જાનબાઈ છે રોજ ગામનું દૂધ મહાદેવને ચડાવવાનો માંરો નિયમ છે રસ્તામાં જો કોઈ મળે તો એ દૂધને પાઈ દેવાનો મારો નિયમ છે. આથી નીલકંઠ તેણે કહ્યું કે જાનબાઈ ! આજે તે આપેલું દૂધ સાક્ષાત્ મહાદેવે અંગીકાર કર્યું છે !આથી

૬૪. ભરવાડના ગુરૂ બાવાજી ખાટલામાં બેઠા થઈ ગયુ

એક રાત્રે ભરવાડના ગુરૂ ત્યાં આવ્યા ભજનના અવાજથી નેસડો ગુંજી ઊઠચો. મોડી રાત્રે સૌં સૂતા. વર્ણી ને બાવાજી પાસે પાસે જ સૂતા હતા. બાવાજી પથારીમાં પડખું ફરે ત્યારે પોતાની ટેવ મુજબ 'હે રામ !" એમ બોલી ઊઠે ત્યારે નીલકંઠ પણ સહેજ '"હં એમ હોંકારો દેતા ત્રણ-ચાર વખત વર્ણીએ હોંકારો દીધો આથી

૬૫. બાવાજીને નીલકંઠના દિવ્યસ્વરૂપનો નિશ્ચય થઈ ગયો

એક રાત્રે ભરવાડના ગુરૂ ત્યાં આવ્યા ભજનના અવાજથી નેસડો ગુંજી ઊઠચો. મોડી રાત્રે સૌં સૂતા. વર્ણી ને બાવાજી પાસે પાસે જ સૂતા હતા. બાવાજી પથારીમાં પડખું ફરે ત્યારે પોતાની ટેવ મુજબ 'હે રામ !" એમ બોલી ઊઠે ત્યારે નીલકંઠ પણ સહેજ '"હં એમ હોંકારો દેતા ત્રણ-ચાર વખત વર્ણીએ હોંકારો દીધો આથી બાવાજી ખાટલામાં બેઠા થઈ ગયા તેમણે પૂછયું કે તમે હોંકારો દ્યો છો તે તમે કાંઈ રામ છો? ત્યારે વર્ણી હસી પડયા તેમણે કહ્યું ક હા, જે રામ હોય તે જ હોંકારો દે ને એટલામાં તો તેને નીલકંઠ રામચંદ્ર ભગવાનરૂપે દર્શન દીધાં આથી


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...