નીલકંઠ ચરિત્ર - ૩૧ થી ૪૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૩૧. ભગવાનદાસને ચિહ્નોનાં દર્શન

૭૬. ભાવસાર ભગવાનદાસની વૃદ્ધ મા બહુ પવિત્ર અને શ્રીકૃષ્ણની પરમ ભકત હતી.

૭૭. પીપળાના વૃક્ષ નીચે બેઠેલા બાળબ્રહ્મચારી નીલકંઠ વર્ણી પર પડી નીલકંઠે ફરીથી ભગવાનદાસને નામ

 દઈને બોલાવ્યા.

૭૮. ભગવાનદાસને રાતાચોળ પગમાં નવ ચિહ્નો દેખાયાં. ઊર્ધ્વરખા, અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ, અંકુશ, કેતુ, પદ્મ, એમ નવ ચિહ્નો દેખામાં. ડાબા પગમાં બાકીનાં સાત ચિહ્નો હતાં ત્રિકોણ,કળશ, ગોપદ, ધનુષ્ય, મીન, એર્ધચંદ્ર અને વ્યોય એમ સાત ચિહ્નો હતાં.

૩૨. શિવ-પાર્વત્તી દર્શને

૭૯. વેલડીની દોરડી બનાવીને નીલકંઠે કઠારી દ્વારા પાણી બહાર કાઢ્યું અને ફૂવાના જળથી નાહીધોઈને

નિત્યકમ કર્યું પછી પાત્રમાં શાલિગ્રામને મૂકીને કઠારીથી પાણી ભરીને શાલિગ્રામને નવરાવવા લાગ્યા.

૮૦. બધું જ જળ શાલિગ્રામ પી ગયા.

૮૧. સતીએ નીલકંઠને મીઠું અને સાથવો આપ્યો શાલિગ્રામને ધરીને નીલકંઠ મીઠું અને સાથવો જમ્યા.

પહોંચ્યા.

૩૩. નીલકંઠ તોતા્રદ્વિમાં

૮૨. તોતા્રદ્વિમાં રામાનુજાચાર્યની ગાદીની મુખ્ય બેઠક છે એમના પ્રસાદીના કાષ્ઠાસન પણ અહી જ સાચવ્યા છે મદિરમાં ભગવાન વિષ્ણુની શેપફણાની નીચે મૂર્તિ છે. અહી શ્રીમદ્‌ રામાનુજાચાર્યની ગાદી ઉપર મુખ્ય આચાર્ય સંન્યાસી જિઅર સ્વામી ત્રિદંડી સંન્યાસી હતા.

૮૩. કન્યાકુમારીને કુમારિકાક્ષેત્ર પણ કહેવાય છે અહી બંગાળનો સમુદ્ર અને હિંદી મંહાસાગરનો સંગમ થાય

છે.

 

૩૫. નીલકંઠ ગુજરાતમાં

૮૪. પાંચ દિવસ ચાલતા નીલકંઠ ગુજરાતમાં સૂર્યપુર (સુરત) પહોંચ્યા અહી નિર્વાણના અખાડામાં ગોડિયાંના મંદિરમાં મુકામ કર્યો.

૮૫. અંબાળીનાં મુમુક્ષુ રાજબાઈએ નીલકંઠ વર્ણીને દૂધ પાયું અને પ્રાર્થના કરી કે અહી રહો અને આવી રીતે રોજ અમારે ત્યાં દૂધ પીઓ. રાજબાઈનો ભાવ જોઈ નીલકંઠ સાત દિવસ અનસૂયામાં રહ્યા પણ રોજ નર્મદામાં સ્નાન કરી અંબાળી રાજબાઈને ઘેર દૂધ પીવા પધારતા.

૮૬. વડોદરા શહેરની વચ્ચે માંડવીના દરવાજા નીચે નીલકંઠ ઉતારો કર્યો.

૩૬. બોચાસણમાં નીલકંઠ

૮૭. રામજી મંદિરમાં મંદિરના બાવાજી નરસિંહદાસે નીલકંઠને આવકાર્યા.

૮૮. ગામના મુખી કાનદાસ પટેલે બ્રાહ્મણોની ચોરાસી કરી હતી.

૩૯. સ્વસ્વરૂપની ઓળખાણ

૮૯. નીલકંઠ વર્ણી ભાવનગર જિલ્લાના ફુકડ ગામ પધાર્યા. અહી ગામ વચ્ચેથી દરબારની ડેલી પાસેથી નીકળ્યા તે સમયે દરબાર ભગવાનસિંહજી અને તેમના કામદાર ખોજા જીવા ઠક્કર ડેલીએ બેઠા હતા.

૯૦. લાકડિયે આવ્યા અહી ખોજા પ્રેમજી ઠક્કર પાસે ધાસની ગૂંથેલી સાદડી હતી. તે સાદડી કોઈ મોટા ફકીર, જાગી કે સંતને આપવાનું તેણે ધણા વખતથી વિચારેલું. નીલકંઠ તેની હાટડી આગળ આવી કહે, 'કોટી બ્રહ્માંડમાં અમારા જેવા જોગી નહિ મળે. એમ કહી તેની સાદડી પ્રસાદીની કરી, હસતાં હસતાં આગળ ચાલ્યા.

૯૧. એક બ્રાહ્મણની સ્ત્રીએ ભાવથી તાજા રોટલો, ગોળ દડા જેવો બનાવી, તેમાં ધી ભરીને નીલકંઠને જમવા આપ્યો તેનો ભાવ જાઈ નીલકંઠે રોટલાનો માંડવો (ઉપરનું પડ) ખોલ્યોં. બ્રાહ્મણની સ્ત્રીને તેમાં બ્રહ્માંડ દેખાડયું.

૪૦. લખુ ચારણને ત્યાં નીલકંઠ

૯૨. લોઢવામાં લખુબાઈ નામની એક ચારણ ભકત રહેતી લખુબાઈ સમાધિનિષ્ઠ અને નિરાવરણ દષ્ટિવાળી હતી.

૯૩. લખુબાઈ આત્માનંદ સ્વામીની શિષ્યા. તેની સાથે વિઠ્ઠલાનંદ અને બાલાનંદ નામના બે બ્રહ્મચારીઓ રહેે.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download