ઘનશ્યામ ચરિત્ર - ૨૧ થી ૩૦

 

૨૧ . મલ્લોનો પરાજય

૬૭. અયોઘ્યામાં રોજ સાંજે ઘનશ્યામ કેસરીસંગ અને બીજા બાળમિત્રો સાથે રામઘાટ ૫૨ ફુસ્તીના દાવ રમે.

૬૮. નેપાળનો મહાબલી નામનો મલ્લ ત્યા આવ્યો મહાબલી શરીરે તગડો અને ઊંચો પહેલવાન.

૬૯. ધનશ્યામે દસ હજાર હાથી જેટલું બળ પોતાનામાં બતાવીને મહાબલીને હરાવ્યો.આ વાતની અયોધ્યામાં અને આજુબાજુનાં ગામોમાં ખબર પડી ધનશ્યામ ચારે દિશામા પ્રખ્યાત થઈ ગયા.

૭૦. આ વાત અયોધ્યાના મલ્લ માનસંગ, દિલ્લીસંગ અને ભીંમસંગના કાને પહોંચી તેમણે અયોધ્યાના રાજા રાયદર્શનસિંહને કહ્યું : 'અમો ધનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરીને તેને હરાવી દઈશું."

૭૧. થોડી વાર પછી આખા અયોધ્યા શહેરની શેરીઓમાં ઢંઢેરો પિટાવ્યો 'નામદાર રાજાના હુકમથી આજે સાંજે બરહટ્ટા શેરીમાં ધર્મપિતાના ધર પાસે આંબલીવાળા કૂવા પાસેના મેદાનમાં ભીંમસંગ, દિલ્લીસંગ અને માનસંગ એ ત્રણે મલ્લો ધનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરશે નામદાર રાજા રાયદર્શનસિંહ પણ ફુસ્તી જોવા પધારશે.

૭૨. રાજાના નોકરો આવીને આંબલીવાળા ફૂવાનું મેદાન સાફ કરવા લાગ્યા બીજા નોકરો મંડપ તૈયાર કરવા લાગ્યા જોતજોતાંમાં તૈયારી થઈ ગઈ રાજા તથા દરબારો માટે ગાદી-તકિંયાવાળી બેઠક ગોઠવાઈ ગઈ ધજા- પતાકાં બંધાઈ ગયાં.

૭૩. ધર્મપિતા અને રાપપ્રતાપભાઈ પણ ધનશ્યામને લઈને પધાર્યા. ધનશ્યામને જોઈને સૌથી મોટા ભીંમસંગે પગ પર હાથ પછાડીને મોટો અવાજ કર્યો.

૭૪. ધનશ્યામ હસતા હસતા તેની પાસે ગયા ભીંમસંગે મોટી સાંકળ ઉપાડી પોતાના જમણા પગમાં સાંકળ બાંધીને વચ્ચોવચ સ્થિર ઊભો રહ્યો પછી આખી સભાને કહે : 'મારા જમણા પગમાં સો હાથી જેટલું બળ છે મારા પગે બાંધેલી આ સાંકળ ખેંચીને જો મને ઘનશ્યામ પાડી દેશે અથવા મારો જમણો પગ ખસેડી દેશે તો જ હું તેને બળિયો માનીશ.

૭૫. રાજા રાયદર્શનસિંહે ઊભા થઈને ધનશ્યાયની જય બોલાવી પોતાનાં વસ્ત્રો અને આભૂષણો ધનશ્યાયને ભેટ આાયાં પતાસાં વહેંચાવ્યાં. રાજાએ ત્રણે મલ્લોને ધનશ્યાયની માફી માગવાનો હુકમ કર્યો.

૨૨. કંદોઈને પરચો

૭૬. ઘનશ્યામ ન માન્યા એમણે તો એવી હઠ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે.

૭૭. કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો તેણે બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરી આપી ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે વાડીએ ઉજાણી કરવા નીકળી ગયા.

૨૩. ખાંપા તળાવડી

૭૮. એક વાર ધનશ્યામ રામપ્રતાપભાઈ તથા સુવાસિની ભાભી સાથે તરગામ ગયાં પરથી થોડે દૂર નાનકડું વન ત્યાં એક સુંદર તળાવડી.તળાવડીની આજુબાજુ લીલુંછમ ઘાસ અને સારાં સારાં ફૂલછોડ.

૭૯. ધનશ્યામ પણ રોજ સાંજે ત્યાં રમવા જાય ઝાડ પર આબલી-પીંપળી રમે કેવડો, ગુલાબ, મોગરો વગેરે ફૂલ ચૂંટે.

૮૦. બધા બાળસખા ભેગા થઈને ફૂલની માળા બનાવે અને ઘનશ્યામને પહેરાવે.

૮૧. એક દિવસ સાંજે ઘનશ્યામ તળાવડી પાસે ઊભા હતા. ગાયો લઈને ગોવાળો ઘર ભણી પાછા જતા હતા. ઘનશ્યામ ઘરો સાદ પાડીને ગાયોને બોલાવી તરત જ બધી ગાયો દોડતી દોડતી ઘનશ્યામને વીંટળાઈને ઊભી રહી ગઈ.

૮૨. ઘનશ્યામ તળાવડીને કાંઠે આવેલા આંબલીના વૃક્ષ પર ચડયા. થોડીવાર રમ્યા પછી ઝાડ પરથી નીચે ઊતરતાં પગ લપસ્યો. ઘનશ્યામ તળાવડીને કાંઠે નીચે પડવા જમણા પગની સાથળમાં ખાંપો વાગ્યા લોહીની ધાર વહેવા લાગી.

૮૩. સુખનંદન રામપ્રતાપને બોલાવવા દોડચો.

૮૪. આકાશમાંથી ઈંદ્ર, ચંદ્ર, બહ્મા, વિષ્ણુ વગેરે દેવો આવ્યા.ઈદ્રદેવે તરત આકાશવાણી કરી દેવોના વૈદ્ય અશ્વિનીફુમારને બોલાવ્યા આકાશમાંથી અશ્વિનીફુમારે આવીને દવા લગાડી પાટો બાંધી આાયો પછી સર્વે દેવો ધનશ્યામને પગે લાગીને આકાશમાં અદૃશ્ય થઈ ગયા

૮૫. સુખનંદનની સાથે રાપપ્રતાપ આવ્યા જોયું તો ધનશ્યામની સાથળ પર પાટો બાંધેલો. તેમણે પૂછથું : 'કોણે દવા કરી ? આ પાટો કોણે બાંધ્યો ત્યારે વેણીએ કહ્યું : 'દેવોના વૈદ્ય અશ્વિનીફુમાર આકાશમાંથી આવીને દવા લગાડી ગયા છે પાટો પણ એમણે જ બાંધ્યો છે."

૮૬. ધનશ્યામે પાટો ખોલીને બતાવ્યો સુવાસિની ભાભીએ જોયું તો કાંઈ દેખાય નહિ. ફકત ખાંપાનો ધા.

૨૪. સોળ ચિહ્નો

૮૭. ધર્મદેવ અને ભક્તિમાતા ત્રણે પુત્રોને લઈને તીર્થ કરવા નીકળ્યો વસંતાબાઈ અને ચંદામાસી પણ સાથે જ હતા.રસ્તામાં ગૂંડા ગામ આવ્યું. ગામમાં નાનકડું મંદિર મંદિરમાં ઠાકોરજીની નાનકડી મૂર્તિ સાંજની આરતી વખતે ધર્મપિતા ત્રણે પુત્રોને લઈને મંદિરે દર્શન કરવા ગયા.

૮૮. ઠાકોરજીની મૂર્તિ સિંહાસન પરથી ઊતરીને ધનશ્યામ પાસે આવી પોતાના ગળામાંથી હાર કાઢીને ધનશ્યામને પહેરાવ્યો. ઠાકોરજી પાછા પોતાના સિંહાસન પર ગોઠવાઈ ગયા. પૂજારીએ જોયું, ધર્મપિતાએ જોયું દર્શન કરવા આવેલા બધા જ ભકતોએ આ ચમત્કાર જોયો ગામ આખામાં આ વાત પ્રસરી ગઈ.

૮૯. રાજા ગુમાનસિંહને કાને પહોંચી બીજે દિવસે સવારે ધનશ્યામની પરીક્ષા કરવાનો રાજાએ વિચાર કર્યો રાજાએ ચાકરને મોકલ્યો હુકમ કર્યો, ત્રણે પુત્રોને લઈને ધર્મપિતા રાજદરબારમાં સવારે દસ વાગે હાજર થઈ જાય.

૯૦. 'જો આ ધનશ્યામ ભગવાન હશે, તો બે વાત સાચી પડશે શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને પડછાયો ન હોય અને બીજી વાત પણ શાસ્ત્રમાં આવે છે કે ભગવાનનાં ચરણમાં સોળ ચિહ્ન હોય જો ધનશ્યામ ભગવાન હશે, તો તરત ખબર પડી જશે જો નહિ હોય તો જરૂર કાંઈ બનાવટ હશે."

૯૧. ધનશ્યામના જમણા પગમાં અષ્ટકોણ, ઊર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ, અંકુશ, કેતુ અને પદ્મ એવા કુલ નવ ચિહ્નો હતાં ડાબા પગમાંત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ એવાં સાત ચિહ્નોઆ ઉપરાંત, બંને ચરણમાં ઊર્ધ્વરેખા અંગૂઠા અને આંગળી વચ્ચેથી નીકળીને પાની તરફ જાય રાજાને ખાતરી થઈ કે ધનશ્યામ તો ભગવાન છે.

૯૨. રાજા ગુમાનસિંહે ચંદન, કંફુ અને ફૂલોથી પૂજા કરી ધનશ્યામની આરતી ઉતારી પછી ધનશ્યામને મખમલની સોનાની ભરતવાળી ટોપી તથા સુરવાળ ભેટ આાપ્યાં.

૯૩. ધર્મદેવ તથા ભક્તિમાતા ત્રણે પુત્રોને લઈને બીજાં તીર્થોની યાત્રાએ નીકળ્યાં. યાત્રા કરતાં કરતાં લખનૌ અને કાનપુર થઈને અયોધ્યા તરફ પાછાં વળ્યાં.

૯૪. ત્રણે ભાઈઓમાં ઇરછારામજી સૌથી નાના હજી ચાલતાં પણ નહિ શીખેલા, તેથી વસંતાબાઈ ઇરછારામને તેડીને ચાલે ધનશ્યામ ભક્તિમાતાની આંગળી પકડીને ચાલે.

૯૫. ધનશ્યામે પોતાની શક્તિથી ઇરછારામનો ભાર વધારી દીધો તેથી વસંતાબાઈ ઇચ્છારામને નીચે મૂકીને ભક્તિમાતાને કહેવા લાગ્યાં 'ઇરછારામનો ભાર કેમ આટલો બધો વધી ગયો ? રોજ તો આટલો ભાર નથી લાગતો."

૯૬. ચંદામાસીએ ધનશ્યામને તેડચા. જરાય ભાર લાગ્યો નહિ વસંતાબાઈએ ઈચ્છારામને ફરીથી તેડથા તો તેનો પણ ભાર પહેલાં જેટલો જ ઓછો થઈ ગયેલો નાનકડા ધનશ્યામની આ યુક્તિ જાઈને ધર્મપિતા અને ભકિતમાતા હસવા લાગ્યાં.

રપ. ઘનશ્યામે હિંસા બંધ કરાવી

૯૭. ધર્મદેવના સાઢુભાઈ બલદીધર હતા. બલદીધર તથા તેમના ભાઈ મોરલીગંગાધર એ બંને રાજાના લશ્કરમાં સિપાઈ તરીકે નોકરી કરે.

૯૮. એક વખત રાજાનું લશ્કર ફરતું ફરતું બલ્લમપઢરી ગામ આવ્યું ધર્મદેવે વિચાર કર્યો કે અહીંથી બલ્લમપઢરી ગામ પાસે છે માટે બલદીધર તથા મોરલીગંગાધરને હું મળી આવું આમ વિચાર કરીને ઘનશ્યામ તથા રામપ્રતાપને લઈને ધર્મદેવ બલ્લમપઢરી ગામ જવા નીકળ્યા.

૯૯. પીંપળાના ઝાડ પાસે એક મોટો તબુ બાંધેલા તે તંબુમાં રાજા તેના કેટલાક સિપાઈઓ સાથે બેસીને ગાય, બકરાં વગેરે પ્રાણીઓની હિંસા કરાવતો હતો.

૧૦૦. રાજા તંબુમાં ઉઘાડે શરીરે બેઠો હતો તે પણ ગાંડા હાથીને જોઈને નાઠો. દોડતાં દોડતાં રાજાની ધોતલી છૂટી ગઈ જેમ તેમ કરીને ધોતલી હાથથી પકડીને તે પીંપળાના ઝાડ નીચે સંતાયો. હાથી પણ તેની પાછળ ઝાડ તરફ દોડચો. આ જોઈ રાજા ઝટપટ પીંપળાના ઝાડ ઉપર ચડી ગયો હાથી ત્યાંથી દોડતો દૂર ચાલ્યો ગયો.

૧૦૧. ધનશ્યામે પોતાની શક્તિથી પીંપળાના ઝાડમાં પ્રવેશ કરીને આખું ઝાડ હલાવવા માંડ્યું. ઝાડની બધી ડાળીઓ હાલવા માંડી, પાંદડાં ખરી પડવા લાગ્યાં.

૨૬. મહાવતની રક્ષા કરી

૧૦૨. અયોધ્યામાં એક બળદેવજી નામના ધનાઢચ રહેતા હતા. તેમણે એક બળવાન હાથી પાળ્યો હતો. હાથી સાચવવા માટે મહાવત રાખેલો. મહાવત રોજ હાથીના ખોરાકમાંથી ધીની મીંઠાઈઓ ચોરી લે હાથીને ખાવા દે નહિ.

૧૦૩. મહાવત હાથીને સરોવર ૫૨ નવરાવવા લઈ ગયો હાથીને પાણીમાં ઉતારીને નળિયાથી તેનું શરીર ધોવા લાગ્યો હાથીએ આજે ધણા દિવસનું વેર લેવા માટે મહાવતને સૂંઢથી ઉપાડી પછાડવા માટે ઊચો કર્યો.

૧૦૪. બીજા સ્વરૂપે ધનશ્યામ પાણીમાં ઊતરી હાથી પાસે પહોંચી ગયા હાથીની સૂંઢમાંથી મહાવતને છોડાવ્યો.

૨૭. નવી બત્રીસી

૧૦૫. આજે મારી દાઢ બહુ દુ:ખે છે દાઢથી રોટલી ચવાતી નથી, માટે શીરો કરી આપો"

૧૦૬. ધનશ્યામે થોડોક શીરો નાનાભાઈ ઇરછારામને આાપ્યો બે કોળિયા શીરો ખાધો.

૧૦૭. પોતાની દૈવી શક્તિથી બધા જ દાંત ઢીલા કરી નાખ્યા.

૧૦૮. સુવાસિની ભાભી તો ધનશ્યામનું બોખું મોટું જોઈને ગભરાઈ ગયાં તેમણે ભક્તિમાતાને બૂમ પાડીને બોલાવ્યાં.

૧૦૯. ભક્તિમાતા અને સુવાસિની ભાભીં બન્ને આશ્ચર્યચકિત થઈ ગયાં ધનશ્યામના મોઢામાં દાંતની નવી જ બત્રીસી!

૧૧૦. ધનશ્યામે તરત જ જમીન પરથી દાંતની ઢગલી હાથમાં લઈ લીધી સુવાસિની ભાભીંએ મુઠ્ઠી ખોલાવીને જોયું તો ધનશ્યામના હાથમાં દાંતને બદલે મોતી ધનશ્યામે હાથ ઊંચો કરીને મુઠ્ઠી ખોલી ત્યાં તો ફરરર કરતા આકાશમાથી માનસરોવરના રાજહંસો ઊડતા આવ્યા ધનશ્યામના હાથમાંથી એક એક મોતી ચાંચમાં લઈને ઊડી ગયા.

૨૮. બાળમિત્રોને જમાડચા

૧૧૧. ધનશ્યામે પોતાનો રૂમાલ છોડીને આંબાની ડાળે બાંધ્યો પછી ધનશ્યામે કહ્યું : 'થોડી વારમાં જ મીઠાઈ આ રૂમાલમાં આવી જશે ચાલો, આપણે થોડી વાર મીન સરોવરમાં નાહી આવીએ"

૧૧૨. દરેકના હાથમાં સોનાના થાળમાં બત્રીસ પકવાન. વળી, બીજા હાથમાં સોનાની ઝારીમાં પીવા માટે ઠંડુ પાણી.

૨૯. હજારોને જમાડચા અને અભિમાન તોડથું

૧૧૩. એક વખત સંન્યાસીની એક જમાંત ફરતી ફરતી છપૈયામાં ખાંપા તળાવડીને કાંઠે આવી જમાંતમાં એક હજાર બાવા.

૧૧૪. પાંચ આગેવાન બાવા છપૈયા ગામમા જમવા માટેનું સીધું માગવા નીકળ્યા આટલા બધા બાવાઆને સીધું કેમ આપવું ? એ બીકથી ગામનો ધણી મોતીભાઈ તરવાડી તો બીજે ગામ ચાલ્યો ગયો.

૧૧૫. હજાર માણસોને થઈ રહે તેનાથી પણ વધારે સીધું અને ધી મળ્યું એટલે આશીર્વાદ આપીને ચાલતા થયા.

૧૧૬. એક નાનકડી રાવટી પાસે આવ્યા રાવટીમાં એક બાવો વાધના ચામડા ૫૨ બેઠેલો. બહુ ક્રોધી. બહુ એભિમાની. તે બાવો ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો ચર્ચામાં પોતે હાર્યો એટલે ગાળો બોલવા લાગ્યો.

૧૧૭. ધર્મદેવે કહ્યું : 'અમારા ધનશ્યામને આ ગામનું ચામડું જોઈએ છે." પેલો બાવો ગર્વથી બોલ્ચો : 'તુમ કયા લેગા ? ઇસકા તો તીનસો રૂપિયા પડેગા."

૩૦. લક્ષ્મીંબાઈને ચમત્કાર

૧૧૮. છપૈયામા ધનશ્યામ ધણી વાર બાળમિત્રોને લઈને પડોશીઓને ઘેર જાય છાનામાના ધરમા દાખલ થઈને શીકામાથી માટલી ઉતારે માટલીમાથી જે કાંઈ દૂધ, દહીં કે માખણ મળે તેની ઉજાણી કરી.

૧૧૯. વેણીરામની માતાનું નામ લક્ષ્મીબાઈ.

૧૨૦. લક્ષ્મીબાઈ ધરની બહાર દાણા વીણે.

૧૨૧. રસોડામાં ખખડાટ થયો એટલે લક્ષ્મીબાઈ જાગી ગયાં તેમને થયું રસોડામાં બિલ્લી આવી હશે એમ માની રસોડામાં ગયાં પણ ત્યાં તો ઘનશ્યામ એને વેણીરામના મોઢા પર દહીં ચોટેલું જોયું એને દહીંની માટલી ખાલી દીઠી.

૧૨૨. લક્ષ્મીબાઈ તરત પકડવા દોડી પોતાના પુત્ર વેણીરામને દોડી જવા દીધો પણ ધનશ્યામને પકડી લીધા 'આજે ઠીક લાગમાં આવ્યા છો આજે તો પૂરી ફજેતી કરું ગામ આખામાં વાત ફેલાવી દઉં કે દહીંનો ચોર પકડાયો છે." એમ કહી લક્ષ્મીંબાઈએ ધનશ્યામને હાથે, પગે દોરડું બાંધી દીધું

૧૨૩. ધનશ્યામે પોતાના ઐશ્વર્યથી વેણીરામને ત્યાં બાંધી દીધા અને પોતે છૂટા થઈને બીજે રસ્તેથી ઘેર પહોંચી ગયા.

૧૨૪. ઘનશ્યામ પોતાના ઘરથી હાથમા ગોળ ખાતા ખાતા લક્ષ્મીબાઈને ઘર આવ્યા અને ભક્તિમાતાને કહ્યું : 'શું છે માતાજી ?’

૧૨૫. 'પકડચા હતા તો ઘનશ્યામને. બાંઘ્યા હતા પણ ઘનશ્યામને. આવું બને જ નહિ. નક્કી ઘનશ્યામ ચમત્કપ્રિક બાળક છે ઘનશ્યામ ભગવાન હોવા જોઈએ, તો જ આવું બનેઝે એમ મનમાં વિચારતી વેણીરામને છોડીને, ભક્તિમાતાને ઘર ગઈ પોતાની ભૂલ માટે ભક્તિમાતાની માફી માગી, ઘનશ્યામને ભગવાન જાણી પ્રણામ કરીને પછી ઘેર ગઈ.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download