સદગુરુ દેવાનંદ સ્વામી

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૧૮. “ સાક્ષાત્ ભગવાન પુરુષોત્તમનારાયણ તારે ગામ પધારશે.અલૌકિક આશ્વય બતાવશે.તું એમને શરણે જજે.સરસ્વતી તારા કંઠમાં બિરાજશે.”

કોણ બોલે છે ? :- શંકરદાદા

કોને કહે છે ? :- દેવીદાનજીને

કયારે કહે છે ? :- જયારે દેવીદાનજીએ શંકરભગવાનને બીલીપત્ર ચાઢાવ્યું અને ગદ્‌ગદ કંઠે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે.

૧૯. “ હું કાલે ધામમાં જવાનો છું ને મારે માટે વિમાન તૈયાર રાખજે.”

કોણ બોલે છે ? :- દેવાનંદ સ્વામી

કોને કહે છે ? :- મેરાઇ હરિભકતને

કયારે કહે છે ? :- જયારે દેવાનંદ સ્વામીએ ત્યારે.

૨૦. “ તારા ધરમાં ઊમરા પાસે કંકુના પગલા પડશે તો સાચું માનજે.”

કોણ બોલે છે ? :- દેવાનંદ સ્વામી

કોને કહે છે ? :- મેરાઇ હરિભકતને

કયારે કહે છે ? :- જયારે દેવાનંદ સ્વામીએ મેરાઇ હરિભકતને કહ્યુ ને તેણે સ્વામીનું સ્વસ્થ શરીર જોઇને આશ્વય થયું અને વાત માની નહિ ત્યારે.

૨૧. “ ચાલો ચાલો ડભાણથી મુકત આવે છે.

કોણ બોલે છે ? :- દેવાનંદ સ્વામી

કોને કહે છે ? :- મેરાઇ હરિભકતને

કયારે કહે છે ? :- જયારે દેવાનંદ સ્વામીએ ત્યારે.

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download