નીલકંઠ ચરિત્ર - ૧૧ થી ૨૦
વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧૨. ભૂતોનો નાશ અને યોગીઓનો મોક્ષ
૭. હનુમાનજી ચારકોર પૂંછડું વીંઝીને ભૂતોને મારવા
➢ જયારે વર્ણી તપ કરતા હતા ત્યારે ત્યાં કાળ ભૈરવ પોતાના ભૂતો સાથે આવ્યો અને કહેચાલો, સૌં તૂટી પડો પેલા છોકરા ઉપર, પેલા વાંદરા પર બંને આપણો શિકાર છે માટે તેને ઉપાડો. આ સાંભળીને
૮. વનનાં પશુ-પંખીઓ જાગી ગયાં
➢ હનુમાનજીએ જોશથી હૂકાર કરીને ભૂતો ઉપર ધસ્યા એમણે પર્વત જેવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ચારકોર પૂંછડું વીંઝીને ભૂતોને મારવા લાગ્યા કેટલાકને પૂંછડાથી બાંધીને પછાડચા. વનમાં ચીસાચીસ અને દોડાદોડ થઈ ગઈ કેટલાંય ભૂતો બીકનાં માર્યા લાગ્યાં કેટલાય પછડાતાં અથડાતાં દૂર જઈને સંતાઈ ગયાં આ ચીસાચીસ અને ધમાલથી વનનાં પશુ- પંખીઓ પણ જાગી ગયાં.
૯. બીજાં ભૂતો નાસી ગયાં
➢ હનુમાનજીએ જોશથી હૂકાર કરીને ભૂતો ઉપર ધસ્યા એમણે પર્વત જેવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ચારકોર પૂંછડું વીંઝીને ભૂતોને મારવા લાગ્યા. વનમાં ચીસાચીસ અને દોડાદોડ થઈ ગઈ કેટલાંય ભૂતો બીકનાં માર્યા લાગ્યાં કેટલાય પછડાતાં અથડાતાં દૂર જઈને સંતાઈ ગયા આ બધું જોઈં ભૂતોનો રાજા કાળભૈરવ ક્રોધે ભરાયો. તે હનુમાન તરફ ધસ્યો. પવનપુત્ર હનુમાનજી તો એક જ કૂદકે તેના ઉપર તૂટી પડ્યા હનુમાનજીએ કાળભૈરવને પૂંછડે વીટીને પકડચો. પછી બે હાથની બે મુઠ્ઠીઓ જોરથી કાળભૈરવના માથા પર મારી તેનુ આખું માથું ધડમા ઊતરી ગયું લોહીની ધાર છૂટી આથી બીજાં ભૂતો ભયનાં માયાં નાસી ગયાં
૧૩. હિમાલય સાથે મેળાપ
૧૦. હિમાલયે વર્ણીને પર્વત વચ્ચેના પાણીના પ્રવાહવાળા માર્ગે થી જવાની ના પાડી.
➢ એ માર્ગ ખૂબ વિકટ હતો વળી તેમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલાઓ હતો વળી મગર પણ મીટ માંડીને બેઠા હતા આથી.
૧૫. મોહનદાસને નીલકંઠનો મેળાપ
૧૧. નીલકંઠ કઠારી તોડી નાંખી
➢ નીલકંઠને કોઈકે પાણી માંટે સુંદર કઠારી ભેટ આપી હતી. મોહનદાસને આ કઠારીમાં મોહ હતો. તેને કઠારી જોઈતી નહોતી પરંતુ નીલકંઠના દર્શન કરતાં કરતાં કઠારીમાં તેની વૃત્તિ રહેતી હતી. માર્ગે ચાલતા એક નદી આવી તેમાં પડેલા પથ્થરો પર લીલ બાઝી હતી. નદી આળંગતાં આળંગતાં નીલકંઠને મોહનદાસે કહ્યું: “બ્રહ્મચારી સાચવજો, પથરા ઉપર પગ મૂકતા લપસશો તો કઠારી તૂટી જશે.” નીલકંઠ તેની ક્ષુદ્રતા જોઈ હસવા લાગ્યા નદીને સામે કાંઠે પહોંચીને એક પથરા સાથે અફળાવીને તેમણે કઠારી તોડી નાંખી
૧૨. ખાખી બાવાઓ મૃત્યુ પામ્યા
➢ ચાર ખાખી બાવાઓ ત્યાં આવ્યા નીલકંઠને ફળ ખાતા જોઈ તે પણ ફળ તોડવા માંડ્યા. નીલકંઠે મોહનદાસને કહ્યું : 'તેમને કહો કે આ ફળ ન ખાય" મોહનદાસે ખાખી બાવાઆને કહ્યું કે આ ઝેરી ફળ છે ખાશો નહિ, મરી જશો પરતુ ખાખી બાવાઆને મદ હતો. તેમણે તાંડૂકીને કહ્યું : 'પેલો બ્રહ્મચારી કેમ ખાય છે મોહનદાસે કહ્યું : 'એ તો મહાપુરુપ છે પેલા ખાખીઓ ગર્વમાં કહે : 'તો અમે પણ મહાપુરષો છીએ" એમ કહીને તેમણે ફળો ખાધાં આથી
૧૮.કાઠમંડુમાં રાજાને આર્શીવાદ
૧૩. કાઠમંડુમાં કોઈ સાધુ-સંતો આવતા જ નહિ.
➢ રાજા રણબહાદુર સહાને એક અસાધ્ય રોગ થયો હતો. રાજાએ રોગ મટાડવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ રોગમાંથી મુક્તિ થતી નહોતી આથી રાજયમાં આવતા સાધુ-મહાત્માઓ, બ્રાહ્મણો, પંડિતો, પૂજારીઓ વગેરેને તે પોતાનું દર્દ મટાડવા કહેતો કોઈ મટાડી ન શક્યું તેથી ગુસ્સે થઈ તેમને કેદ કરી દેતા અને ત્રાસ આપતો તેના આવા ત્રાસને લીધે અહી કોઈ સાધુ-સંતો આવતા જ નહિ.
૧૪. રાજા રણબહાદુર ને વર્ણી માટે ખૂબ ભાવ થયો અથવા રણબહાદુરે વર્ણીને કંઈક માગવા માટે કહ્યું
➢ રાજાએ નીલકંઠને પોતાના અસાધ્ય રોગની માડીને વાત કરી રોગ મટાડવા માટે આજીજી કરી નીલકંઠ વર્ણીને તેના પર દયા આવી કરૂણામૂર્તિ નીલકંઠ વર્ણીએ થોડું જળ મંગાવ્યું. હાથમા જળની અંજલિ લઈ રાજાને પી જવા કહ્યું રાજા તે પ્રસાદીજળ શ્રદ્ધાપૂર્વક પી ગયા વર્ણીના સંકલ્પે તેની તરત અસર થઈ રાજાને પેટનું શૂળ મંદ પડયું આથી
૧૫. રાજા રણબહાદુરે સૌને મુકત કર્યા
➢ વર્ણીના સંકલ્પે રાજાને પેટનું શૂળ મંદ પડયું આથી તેને કંઇક
માંગવાનુ કહ્યુ વર્ણીએ હસતાં હસતાં કહ્યું : 'જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય, તો બંદીખાને પૂરલા સાધુઆને મુકત
કરી લો અમારે એટલું જ માગવું છે." વર્ણીની નિવ્સ્પૃહતા અને આ લોક પ્રત્યેની
અનાસક્તિથી રાજા અત્યંત પ્રભાવિત થયો નીલકંઠની ઇરછાને આજ્ઞા માનીને તેણે તરત જ
સૌંને મુકત કર્યા
૧૯. તેલંગી બ્રાહ્મણનો ઉદ્ધાર
૧૬. બાવાએ મૂઠ મારીને નીલકંઠના સેવક ગોપાળદાસને મૂર્છિત કરી નાખ્યો
➢ સિરપુરમા તે વખતે સિદ્ધવલ્લભ રાજા રાજય કરતા તેમને નીલકંઠના
દર્શન કર્યા અને તે પ્રભાવિત થયા.રાજા રોજ ઉપદેશ સાંભળવા નીલકંઠ સામે સાદડી પર બેસે
નીલકંઠ તેમને ખૂબ ઉપદેશ કરે. બગીચામાં ઊતરેલા બીજા આસુરી બાવાઓ માતા, ભૈરવ અને ભૂતના ઉપાસી હતા.જંતરમંતર
અને દોરાધાગાના ઉપચારો કરીને,
અડદના
દાણા નાખીને, મૂઠ મપ્રીને, નજર નાખીને, લોકોને બિવરાવે. નાનકડા
બાળબહ્મચારી નીલકંઠ પ્રત્યેના રાજાના પ્રેમને લીધે આ બાવાઓ ઈર્ષ્યાથી બળવા લાગ્યા
૧૭. બાવાઓ મૂછાં પામવા લાગ્યા
➢ નાનકડા બાળબહ્મચારી નીલકંઠ પ્રત્યેના રાજાના પ્રેમને લીધે
આ બાવાઓ ઈર્ષ્યાથી બળવા લાગ્યા બાવાએ મૂઠ મારીને નીલકંઠના સેવક ગોપાળદાસને મૂર્છિત
કરી નાખ્યો નીલકંઠ ગોપાળદાસના શરીરે હાથ ફેરવી તેને સાજા કર્યો ગોપાળદાસ તો
નીલકંઠના ચરણોમાં બેસી ગયો. આ જોઈ બાવાઆ દિગ્મૂઢ બની ગયા. કેટલાક નીલકંઠનો પ્રભાવ
જોઈ તેની શરણાગતિ સ્વીકારવા આવ્યા કેટલાકને આ ન ગમ્યું તેથી ઈર્ષ્યાથી આ બાવાઆ ઉપર
મૂઠ પાસે, તો બીજા કેટલાક બાવાઆએ
તેમના પર સામી મૂઠ માંી. સામસામાં અભિચાર પ્રયોગ થયા .
૧૮. તેલંગી બ્રાહ્મણ આખું શરીર કાળું અને કદરૂપું થઈ ગયું અથવા બધા બ્રાહ્મણો
તેલંગી બ્રાહ્મણની નિંદા અને હાંસી કરવા લાગ્યા અથવા તેલંગી બ્રાહ્મણ દુ:ખી થઈ ગયો
આફુળવ્યાફુળ થઈ
➢ તેલંગી બ્રાહ્મણ અતિ લોભી હતો. લોભમાં ને લોભમાં તેણ રાજા પાસેથી
હાથી અને કાળપુરૂષ દાનમાં લીધા એ તેલંગી બ્રાહ્મણ બહુ ગોરો તે રૂપાળો હતો, પણ યોગ્યતા વિના અને લોભથી લીધેલા
દાનને લીધે તેનું આખું શરીર કાળું અને કદરૂપું થઈ ગયું
૨૦. પિબૈકનો પરાજય
૧૯. બાવાઓ ગળા પર હાથ નાંખી કંઠી તોડવા પ્રયત્ન કરવા લાગ્યા
➢ પિબૈકે એક વડના ઝાડ ઉપર અડદના દાણા નાખ્યા અને ઝાડ સુકાઈ ગયું
બાવાઓ આ જોઈ ગભરાયા. તેઓ ગળા પર હાથ નાંખી કંઠી તોડવા પ્રયત્ન કરવા લાગ્યા
૨૦. પિબૈકે હનુમાન વીરની આરાધના કરી
➢ પિબૈક નીલકંઠને ડરાવવા મંત્ર ભણીને અડદના દાણા જોરથી દૂર જમીન
પર નાખ્યા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા તેમાંથી કાળભૈરવ અને બટુકવીર નીકળ્યા પરંતુ
તે વર્ણી પાસે જઈ શકયા નહી. થોડે દૂર આવીને ઊભા રહી ગયા પિબૈક ધણા મંત્રો ભણ્યો પણ
નીલકંઠ ભણી આગળ વધ્યા જ નહિ. ઊલટાના તે પિબૈકને વળગ્યા ત્રિશૂળથી તેને માર્યો તેને
જમીન પર પછાડચો, તેના મોઢામાંથી લોહી
નીકળવા માંડચું. આ પરાજયથી તે વધુ ધૂંવાંપૂવાં થયો આથી
૨૧. પિબૈક બેભાન થઈને પૃથ્વી પર પડયો
➢ હનુમાનજી આવ્યા તેમણે નીલકંઠને નમસ્કાર કરીને પિબૈકના માથા ઉપર જોરથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો પિબૈક ઉપર તૂટી પડ્યા તેઓ કહેવા લાગ્યા, 'તું અમને અમારા દેવના દેવ સામે લડવાનું કહે છે આજ તો તને જ મારી નાખીએ." પિબૈકને એવો માર માર્યો કે લોહીની ઊલટી થઈ અને આંખો ઉપર ચઢી ગઈ પિબૈક મોટું ઝાડ પડે તેમ ધબ દઈને બેભાન થઈને પૃથ્વી પર પડયો
0 comments