ઘનશ્યામ ચરિત્ર - ૧૧ થી ૨૦

વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો. 

૧૧. કાલિદત્ત મરણને શરણ

૧૯. બધા બાળકો ધૂજવા લાગ્યા અને બખોલમાં સંતાઈ ગયા.

નાચતાં-ફૂદતાં બધા બાળમિત્રો ઘનશ્યામ સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલી આંબાવાડીમાં ગયા ત્યાં જઈ બધા બાળકો આંબલી- પીપળી રમવા લાગ્યા એટલામાં કોલિદત્ત રાક્ષસ ત્યાં આવ્યો તેને થયું આજે બધા બાળકોને ઉપાડી જઈશ અને ધનશ્યામને મારી નાખીશ. કાલિદત્તે ધનશ્યામને પકડવા હાથ લાંબો કર્યો ઘનશ્યામ સમજી ગયા ધનશ્યામે તેની સામે દંષ્ટિ કરી એટલે તે બળવા લાગ્યો આથી કોલિદત્ત બહુ ગુસ્સે થયો તેણે પોતાની જાદુઈ વિદ્યાથી ભયંકર વાવાઝોડું અને વરસાદ શરૂ કયા† ચારેકોર અંધારુ થઈ ગયું.

૨૦. કાલિદત્ત વધુ ક્રોધે ભરાયો

બૂમો પાડતો પાડતો કાલિદત્ત ઘનશ્યામને શોધવા લાગ્યો. તેણે જોયું કે ઘનશ્યામ આંબાના ઝાડ નીચે બેઠા છે, અને ઘડીકમાં ઘનશ્યામ ઝાડ પર બેઠેલા દેખાયા. એટલે તેણે પોતાનું શરીર આકાશ સુધી ઊંચું કર્યું અને જોરથી આંબાના ઝાડ પર પડતું મૂક્યું કડડડ... ભૂસ કરતી કેટલીક ડાળીઓ ભાંગી પડી ઘનશ્યામ ઝાડ નીચે કચડાઈ ગયા હશે તેમ માનીને તે જોરથી હસવા લાગ્યો તેણે હાથ લાંબો કરીને બધી તૂટેલી ડાળીઓ ઊંચી કરવા માંડી, પરંતુ પરંતુ ઘનશ્યામ તો એમ ને એમ જ બેઠા હતા. તૂટેલી ડાળીઓ તો જાણે તેમનું છત્ર બની ગઈ હતી.આથી

૧૨. ટાઢે પાણીએ બળિયા ગયા

૨૧. ભક્તિમાતાએ વનશ્યામને પથારીમાં સુવાડવા અને ભગવાનનું ભજન કરવા લાગ્યાં

હવે ગ્રીષ્મ ઋતુ આવી ગ્રીષ્મ ઋતુમાં તાપ બહુ પડે ગરમી બહુ થાય આવી સખત ગરમીમાં ધનશ્યામને તાવ આવ્યો તેથી ઘનશ્યામ જમ્યા નહિ,આ વાતની ખબર પડી એટલે ચંદામાસી ખબર કાઢવા આવ્યાં તેમણે ધનશ્યામના શરીરે હાથ ફેરવ્યો. જોયું તો બળિયા નીકળ્યા હતા અને તાવ આવ્યો હતો. તેથી ચંદામાંસી બોલ્ચાં : 'ધનશ્યામને બળિયા નીકળ્યા છે, માટે અંદર ઓરડામાં સુવાડી દો" આથી.

૨૨. ભક્તિમાતા ધનશ્યામને ફૂવાને કાંઠે લઈ ગયાં

ધનશ્યામને બળિયા નીકળ્યા હતા ત્યારે મામી લક્ષ્મીબાઈ ત્યાં આવ્યાં તેમણે ધનશ્યામના શરીરે તાવ અને બળિયા જોઈને કહ્યું : 'વીસ દિવસ સુધી ઘરની બહાર જવા આ સાંભળી ધનશ્યામે કહ્યું : 'નાહ્યા-ધોયા વગર કેમ ચાલે ? આપણે તો બ્રાહ્મણ છીએ, માટે રોજ નાહવું જ જોઈએ તમે ઠંડું પાણી લઈ આવો હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ પણ ઊતરી જશે.આથી ભક્તિમાતાને ધનશ્યામના વચનમાં વિશ્વાસ આવ્યો આથી

૨૩. ચંદામાસી તથા લક્ષ્મીબાઈ ધનશ્યામને પ્રણામ કરીને હસતાં હસતાં પોતાને ઘેર પાછાં ગયાં

ભક્તિમાતા ધનશ્યામને ફૂવાને કાંઠે લઈ ગયા અને ઠંડું પાણી સિંચીને ધનશ્યામને નવરાવવા લાગ્યાં થોડાક ઠંડા પાણીથી નવરાવ્યા પછી જોયું તો બળિયા મટી ગયા હતા અને તાવ પણ ઊતરી ગયો હતો. ફકત શીળીના ઝાંખા ડાધા રહ્યા હતા.આથી

૧૩. માછલીઓ સજીવન કરી

૨૪. ઘનશ્યામ યમરાજાનું રૂપ લઈને માછીમાર પાસે આવ્યા

મીન સરોવરે ધનશ્યામની નજર એક માછીમાર પર પડી એક કાળો અને કદાવર માછીમાર ઊભો ઊભો માછલીઓ પકડે અને ટોપલામા ભરે ધનશ્યામની નજર માછલીના ઢગલા ૫૨ પડી આટલી બધી મરેલી માછલીઓ જોઈને તેમને દયા આવી તેમણે સંકલ્પ કર્યો કે બધી માછલીઓ જીવતી થઈ જાય; અને પળવારમા જ બધી માછલીઓ જીવતી થઈ ગઈ ફૂદી ફૂદીને બધી જ માછલીઓ પાણીમાં પાછી ચાલી ગઈ.આ જોઈ માછીમાર ખૂબ ગુસ્સે થયો ધનશ્યામને મારવા દોડચો. ધનશ્યામે વિચાર કર્યો કે અભિમાનીનું અભિમાન તોડવું જોઈએ હિંસા કરે તેને શિક્ષા કરવી જોઈએ તેથી

૨૫. માછીમારે ધનશ્યામની માફી માગી

યમરાજાએ માછીમારને યમપુરી અને નરકનાં દુ:ખો દેખાડચાં. દૂતો આગળ મેથીપાક ખવડાવ્યો. માર ખાઈ ખાઈને હાડકાં ખોખરાં થઈ ગયાં 'બચાવો, છોડાવો"ની બૂમો પાડવા લાગ્યો.છેવટે તેને પોતાની ભૂલ સમજાઈ. તેથી

૧૪. ચકલાઓને સમાધિ

૨૬. ધર્મદેવે ખેતર સાચવવા જવાનુ કહ્યું

છપૈયાની બાજુમાં આવેલા તરગામની પાદરમાં ધર્મદેવનું ખેતર હતું. ખેતરમાં ડાંગર પાકીને તૈયાર થઈ ગઇ હતી ચકલાં પાક બગાડી જતા હતા.એક વખત ધર્મદેવ અને રામપ્રતાપભાઇ બાજુના ગામે જવાના હતા આથી.

૨૭. બધાં જ ચકલાં સ્થિર થઈ ગયા

ધર્મદેવે ઘનશ્યામ ને ખેતર સંભાળવા મોકલ્યા ઘનશ્યામ તો સોટીથી રમતાં રમતાં ધડીકમાં ખેતરે પહોંચી ગયા એક જાંબુડીના ઝાડ પર ચડીને જોયું તો હજારો ચકલાં ખેતર પર ઊડે. કેટલાંક ઝાડ પર તો કેટલાંક ડાળ પર, કેટલાંક ડુંડાં પર તો કેટલાંક જમીન પર બેઠેલાં. ધનશ્યામને થયું કે ચકલાંને મરાય તો નહિ હવે શું કરવું તરત જ તેમને વિચાર આવ્યો તેમણે જોરથી સાદ પાડચો. ત્યાં તો બધાં ચકલાંઓને સમાધિ થઈ આથી

૧૫. વાંદરાને સમાધિ

૨૮. વાંદરો સ્થિર યઇ ગયો

સાંજે ઘનશ્યામ ધર્મપિતાની બાજુમાં જમવા બેઠા ભક્તિમાતા પીરસતાં હતાં તે વખતે સામેના ઝાડ પરથી એક વાંદરાએ ધનશ્યામને જમતા જોયા હૂપ... હૂપ... હૂપ... ફૂદતો વાંદરો ઓશરીમાં આવ્યો એક ઝડપ મારીને વીસેક જેટલી રોટલીઓ ઉપાડી લીધી છલાંગ મારતો પાછો વાંદરો ઝાડ પર પહોંચી ગયો ડાળ પર બેસીને રોટલીને બટકું ભરવા ગયો ત્યાં તો ધનશ્યામે દ્વષ્ટિ કરી,આથી

૧૬. વાંદરાઓને મેથીપાક ચખાડચો

૨૯. વાંદરાએ ચિચિયારી પાડી

એકવાર ધનશ્યામ થાળીમાં પૂરી અને દહીં લઈને ઓશરીમાં જમવા બેઠા તેવામાં એક તોફાની વાંદરો છલાંગ મારતો આવ્યો ધનશ્યામના હાથમાંથી પૂરી ખંૂચવીને કૂદતો કૂદતો આબલીની ડાળે જઈને બેઠો ધનશ્યામે આંબલીની ડાળ સુધી હાથ લાંબો કર્યો અને વાંદરાને ગરદન પકડીને નીચે ૫છાડચો. આથી

૩૦. ધર્મપિતાએ ધરમાં લાકડી લેવા ગયા.

વાંદરાને ગરદન પકડીને નીચે ૫છાડચો. આથી વાંદરાએ ચિચિયારી સાંભળીને વીસેક વાંદરાઓ દોડી આવ્યા બધા વાંદરાઓએ કિંકિંયારી અને ફૂદાફૂદ કરી મૂકી અને ધનશ્યામને મારવાનો વિચાર કર્યો ધીમે ધીમે ચારે બાજુથી વાંદરાઓએ ધનશ્યામને ઘેરી લીધા ધર્મપિતાએ આ જોયું તેમને થયું કે આ વાંદરાઓ ધનશ્યામને મારી નાખશે તેથી

૩૧. વાદરાઓ બીકના માર્યા ચિચિયારીઓ પાડતાં દૂર નાસી ગયા

ધનશ્યામે જેટલા વાંદરા હતા એટલા પોતાનાં સ્વરૂપ કયા† દરેક વાંદરાની પાછળ ધનશ્યામનું એક એક સ્વરૂપ તેમને પકડવા દોડચું. ધનશ્યાપનાં આટલા બધાં સ્વરૂપને જોઈને વાંદરાઓ ગભરાયા. પણ ધનશ્યામે તો કો"કને કાન પકડીને ફગાવ્યો, તો કો"કને ઝાલીને ફગાવ્યો, કો"કને પૂંછડેથી પકડીને ફેંકયો, તો કો"કને બોચીથી ઝાલીને ફેકયો.આથી

૧૭. રામદત્તને કેરી ચખાડી

૩૨. રામદત્ત ગુસ્સે થયો મોટા ડોળા કાઢીને બાળકોને ડરાવવા લાગ્યો

ઘનશ્યામ બાળમિત્રોને લઈને ત્યાંથી આંબાવાડીમાં ગયા આંબાવાડીમાં રસ્તા પાસે એક મોટું આંબાનું ઝાડ, ઝાડ પર ઘણી પાકી કેરીઓ. ઘનશ્યામ ઝાડ પર ચડચા. બીજા બધા બાળકો નીચે ઊભા રહ્યા પાકી કેરીઓ તોડીને ઘનશ્યામ નીચે નાખે, વેણી, માધવ અને પ્રાગ ફાળિયામાં કેરીઓ ભેગી કરે બીજા બાળકો આંબાની ચોકી કરે એવામાં બાહ્મણોનું એક ટોળું ત્યાંથી નીકળ્યું. ટોળાનો આગેવાન રામદત્ત. રામદત્ત શરીરે તગડો અને ઊંચો રામદત્તે પોતાની સાથેના બ્રાહ્મણોને કહ્યું : 'તમે સૌં આ બધી કેરીઓ ઉપાડવા માંડો." આ સાંભળી વેણી બોલ્યા : 'આ કેરીઓ અમે પાડી છે તમારે જોઈએ તો તમે તમારી મેળે કેરીઓ તોડી લો" આથી

૩૩. ઘનશ્યામ ને પકડવા રામદત ઝાડ ઉપર ચઢયો

વેણીએ રામદતને જાતે કેરી તોડવાનું કહ્યું ત્યારે રામદત્ત ગુસ્સે થયો મોટા ડોળા કાઢીને બાળકોને ડરાવવા લાગ્યો ઘનશ્યામ બેઠાં બેઠાં આ બધું જુએ રામદત્તનો આવો અન્યાય જોઈ ઘનશ્યામ છેક નીચેની ડાળી પર આવીને નીચા નમ્યા રામદત્ત કેરીઓ લેવા વાંકો વળવા ગયો ત્યાં તો... ઘનશ્યામ તેના ખભા પર દોરી અને લોટો હતાં તે લઈ લીધા ઘડીક વારમાં તો ઘનશ્યામ દોરી-લોટો લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા.ડાળી ઉપર ગોઠવાઈ ગયા ઘનશ્યામ છેક ઉપરની ડાળી પર ચડી ગયા આથી

૩૪. ટપોટપ સૌ બાળકો કાંકરા મારવા મંડી પડયા

રામદતમા કહેવાથી એક પછી એક બધા બ્રાહ્મણો ઝાડ પર ચડી ગયા પરંતું સૌએ જોયું તો ઘનશ્યામ નીચે ઊભાં ઊભાં દોરી, લોટો બતાવીને રામદત્તને ખીજવતા હતા. ધનશ્યામે બાળકોને કહ્યું : 'એકેય બ્રાહ્મણને નીચે ઊતરવા દેશો નહિ ચાલો આપણે તેમને કાંકરા મારવા લાગીએ."આથી

૧૮. મુમુક્ષુ કઈ દિશામાં છે

૩૫. વેણી ધનશ્યામનો હાથ પકડીને ઘર તરફ ચાલવા લાગ્યો

ધનશ્યામ રમત વિસારે પાડીને પીંપળાના ઝાડ પર ચડી ગયા એક ઊંચી ડાળી પર જઈને બેઠા ગંભીંર ચહેરે પશ્ચિમ દિશા તરફ જોવા લાગ્યા વેણીની નજર ઘનશ્યામ તરફ પડી સાંજ ઢળવા આવી હતી. ઘનશ્યામ પર ભણી જવા માટે ઝાડ પરથી નીચે ઊતર્વા. તરત વેણીએ પાસે જઈને ધનશ્યામના ખભા પર હાથ મૂકયો અને હળવેકથી પૂછચું : 'ધનશ્યામ તમે આ ઝાડ પર ઊંચે ચડીને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરો છો ધનશ્યામ કહે : 'હું તો મુમુક્ષુઓ કઈ દિશામાં છે તે જોઉં છું આપણા ગામથી હજારો ગાઉ દૂર પશ્ચિમમાં ગુજરાત, કાઠિયાવાડ દેશ છે ત્યાં શ્રીકૃષ્ણની દ્વારકા છે તે દેશમાં ભગવાનને મળવા માટે તલસી રહેલા કેટલાય મુમુક્ષુઓ રહે છે મારે એક દિવસ અહીંથી ત્યાં જ જવું છે હિમાલયનાં પવિત્ર સ્થળો અને ભારતનાં તીર્થો જોવા છે, પણ રહેવું તો કાઠિયાવાડમાં જ છે ત્યાંના ભક્તો મને પુકારે છે."વેણીને તો આ બધી વાતમાં કઈ સમજ પડી નહિ આથી

૧૯. એક સાથે અનેક મંદિરે દર્શન

૩૬. રામપ્રતાપભાઈના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો

એક દિવસ ધનશ્યામ બપોરે જમવા આવ્યાં નહિ ભક્તિમાતાએ રામપ્રતાપભાઈને કહ્યું : 'ધનશ્યામને બોલાવી આવો" રામપ્રતાપભાઈ તો ધનશ્યામને ગોતવા સીધા હનુમાન ગઢીએ પહોંચ્યા અહી રામકથા ચાલતી હતી. ધનશ્યામ એકાગ્રતાથી કથા સાંભળે રામપ્રતાપભાઈએ એમને ધરે આવવા કહ્યું 'હમણાં આવું," એમ કહી ધનશ્યામે રામપ્રતાપભાઈને જવા કહ્યું રસ્તામાં મદિરો પણ આવે તેથી એક મંદિરમાં રામપ્રતાપભાઈ સહેજ દર્શન કરવા ગયા, તો અહી પણ તેમણે ધનશ્યામને રામકથામાં બેઠેલા જોયા. તેમને આશ્ચર્ય થયું ફરી પાછા હનુમાન ગઢીએ ગયા તો ત્યાં પણ ધનશ્યામને બેઠેલા દીઠા. તેથી તેમને વધુ આશ્ચર્ય થયું રસ્તામાં બીજાં મંદિરોમાં પણ ફુતૂહલતાથી જોતા ગયા દરેક જગ્યાએ તેમને ધનશ્યામ દેખાયા આથી

૨૦. ભૂતિયો કૂવો

૩૭. ધર્મપિતા થોડા દિવસ માટે તીનવા ગામે ચાલ્યા ગયા

અયોઘ્યાામાં એક નવાબ આવ્યો નવાબ જે ગામમાં જાય તે ગામના લોકોને ખૂબ રંજાડે બાળકો ઉપાડી જાય, લોકોને લૂંટી જાય. ધર્મપિતાને ચિંતા થઈ, આથી

૩૮. ભકિતમાતા ઉતાવળે પગલે ધરે આવ્યાં અથવા ધનશ્યામ ફૂવામાં કૂદકો મારવા ગયા.

વચનાબાઈએ ભક્તિમાતાને કહ્યું હતુ કે તમારે સૂરજ આથમે પછી ફૂવે પાણી ભરવા ન જવું, ફૂવામાં હજારો ભૂત રહે છે, તે તમને હેરાન કરશે પણ એક દિવસ સાંજે ધરમાં પાણી ખૂટ્યું. સૂરજ આથમીં ગયો હતો. ભક્તિમાતાને ખ્યાલ રહ્યો નહિ ભૂલમાં તેઓ ધડો લઈને ફૂવે પાણી ભરવા ગયાં દોરડું બાંધીને ધડો ફૂવામાં નાખ્યો ધડો પાણીને અડે તે પહેલાં જ ભૂતે ધડો પકડી લીધો ભક્તિમાતાએ દોરડું ખેંચ્યું પણ પડી ઉપર આવે જ નહિ તેમણે કૂવામાં ડોકિયું કર્યું તો હજારો ભૂત ! ભક્તિમાતા તો એકદમ ડરી ગયાં આથી ધનશ્યામે પૂછ્યું : 'શું થયું માતાજી આજે ઉતાવળે કેમ આવ્યાં ? ધડો ને દોરડું કયાં મૂકી આવ્યાં ભક્તિમાતાએ તેમને બધી વાત કરી.આથી

૩૯. લોકો ગમે ત્યારે પાણી ભરવા જાય બધાં ઘનશ્યામનાં વખાણ કરે અને પગે લાગે

ધનશ્યામે ભૂતોની વિનંતી સાંભળી ઘનશ્યામ તેમનાં પાપ માફ કયા† તેમનો મોક્ષ કર્યો અને બદરિકાશ્રમમાં મોકલ્યા ત્યારથી ફૂવામા એકેય ભૂત નહિ આથી

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...