ઘનશ્યામ ચરિત્ર - ૩૧ થી ૪૦

૩૧. એકાદશીનો મહિમા

૧૨૬. એકાદશીનો દિવસ હતો. ઘનશ્યામ વહેલા ઊઠીને, નાહીધોઈ, પૂજા- પાઠ કરીને મદિરમા દર્શન કરવા ચાલ્યા એયોધ્યામા હનુમાન ગઢીએ ધનશ્યામ દર્શન કરવા ગયા. મદિરનો મહંત બાવો મોહનદાસ બેઠો બેઠો 'રામચરિત"ની કથા કરે.કથામાં એકાદશીનું વર્ણન આવ્યું.

૧૨૭. એક એકાદશી કરીએ તો હજાર અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે"

૧૨૮. આ સાંભળી ધનશ્યામે બાવાને પૂછચું : 'મહંતજી ! ધણા લોકો એકાદશી નથી કરતા, તેનું કારણ શું હશે?

૩૩. ધનશ્યામને જનોઇ

૧૨૯. ધર્મદેવે મુહૂર્ત પ્રમાણે જનોઈની તૈયારીઓ શરૂ કરાવી ધર્મદેવે દરેક સંબંધીને તથા સાધુ, બ્રાહ્મણોને કંકોતરીઓ લખી.

૧૩૦. અયોધ્યાની બરહટ્ટા શેરી આખી શણગારી. ધરને રંગાવ્યું. દીવાલો પર પક્ષી, મૃગ વગેરે ચિત્રો ચિતરાવ્યાં. ઘરની બહાર લીમડાના વૃક્ષ નીચે મોટો મંડપ બંધાવ્યો. રંગોળીઓ પુરાવી. રંગબેરંગી કાચનું ઝાડ બનાવી વચ્ચે ગોઠબું. એ ઝાડની વચ્ચે એક દીવો મૂકયો ઝાડની ફરતા ઝીણા અરીસા લટકાવ્યા. ચારેકોર દીવાની હાંડીઓ અને ઝુમ્મરો લટકવ્યાં. રંગબેરંગી રેશમી વસ્ત્રો અને આસોપાલવના તોરણથી મંડપ શોભવા લાગ્યો જે કોઈ મંડપ જુએ તે તો મંડપની શોભા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય.

૧૩૧. ફાગણ સુદ દશમને દિવસે વહેલી સવારથી ધર્મદેવનું વર શરણાઈના સૂરોથી ગાજી ઊઠચું. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી ગોર હરિકૃષ્ણ ઉપાધ્યાય બીજા બ્રાહ્મણોને સાથે રાખીને મંત્રોચ્ચાર કરવા લાગ્યા, યજ્ઞમાં આહુતિઓ આપી અને ધી, જવ, તલ વગેરે નાખીને અ(ગ્ંન પ્રગટાવ્યો.

૧૩૨. ગોરે ધનશ્યામને સંકલ્પ કરાવ્યો પછી રામબલિ હજામતે બોલાવીને ધનશ્યામનું

મુંડન કરાવ્યું. પછી સ્નાન કરાવ્યું ને પીળું પીતાંબર પહેરાવ્યું.

૧૩૩. ઘનશ્યામ યજ્ઞમંડપમાં આવ્યા માતા-પિતાને પગે લાગ્યા, આહુતિઆપી, ત્યાં તો આકાશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બીજા દેવો દર્શન કરવા આવ્યા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી પછી ઘનશ્યામ ગુરુમંત્ર લીધો.

૧૩૪. ત્યારબાદ બ્રહ્મચારીનો વેપ ધારણ કર્યો મુંજ અને મેખલા ધારણ કર્યા હાથમાં પલાશનો દંડ અને ભિક્ષાપાત્ર લીધાં પછી માતા-પિતા પાસે ભિક્ષા માગીને ગોરને આપી દીધી, ત્યાં સુધીમાં તો બપોર થઈ ગઈ ધનશ્યામને જનોઈ પહેરાવી અને તમને પહોરે બટુકનો વેપ ધારીને ઘનશ્યામ બડવો દોડવા ગામના ચોકમાં આવ્યા.

૧૩૫. સૌથી આગળ ધનશ્યામ અને તેમના મામા વશરામભાઈ, પાછળ ધર્મદેવ અને બીજાં સગાંસંબંધીઓ અને સૌની પાછળ મંગળ ગીતો ગાતી સ્ત્રીઓ. સૌં ચોકમાં ઉત્તર તરફ ઊભાં રહ્યાં સૌંને થયું કે બડવો દોડશે અને મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે પરંતુ ઘનશ્યામ વિચાર કર્યો : 'મારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોંચી જઈશ. મામા પકડી શકે જ નહિ પછી હિમાલયથી નીકળી બધાં સ્થળોએ લોકોનો ઉદ્ધાર કરવા ફરીશ."

૧૩૬. 'હે ઘનશ્યામ ! પકડાઈ જાઓ, પાછા વળો, મપ્રી લાજ રાખો તમે ચાલ્યા જશો તો માતા-પિતાને બહુ દુ:ખ થશે" આ સાંભળી ધનશ્યામે વિચાર કર્યો : 'માતા-પિતા નિર્દોષ અને પવિત્ર છે, માટે તેમને મૂકીને ન જવાય" એમ ધારી પાછા વળ્યા

૧૩૭. વશરામ મામા અતિશય રાજી થઈ ગયા તેમણે ધનશ્યામને ખભે ઉપાડીને મંડપમાં આપ્યા. ધનશ્યામના હાથમાં પાંચ રૂપિયા આાયા ધનશ્યામે તે રૂપિયા પિતાજીને આપી દીધા પછી સૌંને પગે લાગ્યા .

૧૩૮. માતાજી સાથે બેસીને ધી, ગોળ, ભાત જમ્યા.

૧૩૯. ધર્મપિતાએ બ્રાહ્મણો અને સાધુઓને જમાંડચા તથા વસ્ત્રો અને દ્રક્ષિણી આપીને વિદાય આપી ગામમાં દરેકને ઘેર મીઠાઈનાં પીરસણાં મોકલ્ચાં.

૩૩. રામચંદ્રરૂપે દર્શન

૧૪૦. એક દિવસ છપૈયામાં ધનશ્યામ તેમના બાળમિત્રોને લઈને બપોરે મીન સરોવરે નાહવા ગયા બધા જ બાળકો પાણીમાં તરવા પડ્યા.

૧૪૧. ધનશ્યામ ઊંડાં પાણીમાં તળિયે જઈને બેસી ગયા ઉપર આવા જ નહિ બાળમિત્રો સૌં ચિંતામાં પડી ગયા.

૧૪૨. ત્યાં કિનારા પર એક મંછા નામનો ધોબી કપડાં ધોતો હતો.

૧૪૩. ઘનશ્યામ પાણી ઉપર અધ્ધર ચાલીને કાંઠે.તે વખતે સૌંને ધનશ્યામમાં રામચંદ્ર ભગવાનનાં દર્શન થયાં.

૩૪. પથ્થર ઉપર પાણીમાં મુસાફરી

૧૪૪. ઘનશ્યામ સૌને લઈને થોડે દૂર કિનારે પાણીમાં મોટા પથ્થરો પડયા હતા.ત્યાં ગયા માતા, પિતા, સુવાસિની ભાભીં, ઇરછારામ અને બીજાં છપૈયાનાં ગ્રામજનોને પથ્થરની એક મોટી પાટ ઉપર બેસાડચાં. પછી પોતે પણ રામપ્રતાપભાઈ સાથે પથ્થરની નાની છીપર ઉપર બેઠા પછી જમણા હાથથી બંને પથ્થરને સ્પર્શ કર્યો કે તરત જ બંને પથ્થર હોડીની માફક પાણી ઉપર તરવા લાગ્યા.

૩૫. માસીને પરચો

૧૪૫. એક દિવસ છપૈયામાં ભકિતમાતાના ધેર તેમના બહેન વસંતાબાઈ અને ચંદનબાઈ રહેવા આવ્યાં.વસંતાબાઈ તેમના પુત્ર માણેકધરને સાથે લાવ્યાં હતાં અને ચંદનબાઈ તેમના પુત્ર બસ્ત્તીને સાથે લાવ્યાં હતાં.

૧૪૬. બંન્ને માસીઓએ ધનશ્યામ અને ઇરછારામને પતાસાં આપ્યાં.

૧૪૭. બીજે દિવસે વહેલી સવારે ચંદનમાસી અને વસંતામાસી ધંટી ઉપર લોટ દળવા બેઠાં. ચંદનમાસીને થયું : પ્રભાતનો સમય છે માટે પ્રભIાતયું ગાઈએ. એમ વિચારી દળતાં દળતાં તેમણે તુલસીદાસનું પ્રભIાતયું ગાવાનું શરૂ કર્યું.

૧૪૮. ચંદનમાસીએ પહેલી લીટી ગાઈ : 'ઊઠો લાલ પ્રભાત ભયા હૈ...

૩૬. બધી રસોઈ જમીં ગયા

૧૪૯. અયોધ્યામાં ગયા પછી થોડા દિવસમાં રામનવમીનો ઉત્સવ પાસે આવ્યો.ધર્મપિતાએ પોતાને ઘેર રામનવમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવા માટે ભકિતમાતા અને સુવાસિની ભાભીંએ ઊઠીને સોને પારણાં કરાવવા માટે રસોઈ બનાવી.

૩૭. ગૌરી ગાયની શોધમાં

૧૫૦. ધર્મદેવને ત્યાં ધણી ગાયો એકનું નામ ગોમતી. ધનશ્યામને ગોમતી બહુ વહાલી. ગોમતીને બે વાછરડી. એકનું નામ ચોરી અને બીજીનું નામ કપિલા.

૧૫૧. રોજ સવારે ગોવાળ ધર્મદેવની ગાયો ચરાવવા લઈ જાય દિવસ આખો ચરાવી, સાંજે પાછી લઈ આવે એક દિવસ સાંજે બધી ગાયોને લઈને ગોવાળ ધેર આવ્યો આવીને જોયું તો બધી ગાયો પાછી આવેલી પણ ગૌરી મળે નહિ.

૩૮. પાણી ઉપર ચાલ્યા

૧૫૨. છપૈયામાં એક દિવસ બપોરે ધનશ્યામ નાનાભાઈ ઈચ્છારામને લઈને બાળમિત્રો સાથે સીમમાં જવા નીકળ્યા. સૌં મીન સરોવરયાં નાહ્યા. નાહીને વડના ઝાડ નીચે આબલી-પીપળી રમવા લાગ્યાં રમતાં રમતાં સાંજ થઈ એવામાં વરસાદ પડવાનો શરૂ થયો બધાને થયું : થોડી વારમાં વરસાદ બંધ થઈ જશે, પછી આપણે ઘેર પહોંચી જઈશું.

૩૯. ચોર ચોંટી ગયા

૧૫૩. ઘનશ્યામ અને રામપ્રતાપભાઈએ સંભાળ રાખી ઝાડ ઉપર ફણસ પકવ્યા.

૧૫૪. એક દિવસ રાત્રે બે ચોર આવ્યા છીડું પાડીને વાડીમાં પેઠા. હળવે પગલે દાખલ થઈને ફણસના ઝાડ ઉપર ચડચા. જેવું ફણસ પકડીને તોડવા ગયા કે તરત જ બંને ચોરોના હાથ ફણસ સાથે ચોંટી ગયા ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ ફાંફાં માર્યા,

૧૫૫. ધર્મપિતા હાથમાં પાણીનો લોટો લઈ વાડીમાં દાતણ કરવા આવ્યા ધર્મપિતાને જોઈ બન્ને ચોર પસ્તાવા લાગ્યા .

૧૫૬. રામપ્રતાપભાઈએ ચોરોને ઝાડ પર જોવા એટલે લાકડી લઈને મારવા દોડચા, પરંતુ ધનશ્યામે તેમને અટકાવ્યા.

૧૫૭. ધનશ્યામે તેમને કહ્યું : 'હવે કયારેય ચોરી કરતા નહિ ચોરી કરવી એ મહાપાપ છે." એમ કહી, બે પાકાં ફણસ તોડીને બંને ચોરોને એક એક ફણસ આપ્યું આશીર્વાદ આપી બંનેને વિદાય કર્યા.

૪૦. બે સ્વરૂપે દર્શન

૧૫૮. ભક્તિમાતાએ દૂધપાક, શિખંડ, બાસુંદી, શીરો, બિરંજ વગેરે બનાવ્યાં, સુવાસિની ભાભીંએ ઢોકળાં, પાતરાં, વડાં, ભજિયાં, કચોરી વગેરે બનાવ્યાં.

૧૫૯. ઠાકોરજી આગળ જુએ સૌંને ઠાકોરજીની બાજુમાં ઘનશ્યામ ઊભેલા દેખાય અને સાથે સાથે ધર્મપિતાની બાજુમાં જ તેમની સાથે આરતી ઉતારતા પણ ઘનશ્યામ દેખાય બધાંને આરતી પૂરી થઈ ત્યાં સુધી ધનશ્યામનાં બે સ્વરૂપે દર્શન. 


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

download

Video Downloader Video Downloader Enter Video URL: Download