વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.
૧૫૭. શ્રીજીના પદારવિંદથી અંકિત થયેલીએ પ્રસાદીની સાધુની ધર્મશાળા હતી.
૧૫૮. આશાભાઇ અને ઇશ્વરભાઇ બંને વડોદરા પાસે સાધી ગામના રહેવાસી.ધણા મુમુક્ષ અને વ્યવહારે સુખી.ગામમાં રામાનંદી મંદિર.તેનો વહીવટ આ બે ભાઇઓ જ કરતા.આશાભાઇ તો દર પૂનમે રણછોડરાયના દર્શને ડાકોર જતાં.
૧૫૯. સંતમંડળના મોવડી સાધુ ઘર્મર્નંદનદાસ પાસે આશાભાઇએ વતંમાન ધરાવ્યાં.
૧૬૦. કેટલીક વ્યવહારીક મુશ્કેલીને કારણે છોટાઉદેપુરમાં જમીન રાખી હતી.સ્વામીશ્રીએ તેમને ત્યાં જવાની ના પાડી. ૧૬૧. બીજે જમીને રાખવા બાબત સ્વામીશ્રીને પૂછયું સ્વામીશ્રીએ તરત જ સંમતિ આપી અને વડાદરા નજીક આજવા રોડ ઉપર જમીન લેવા જણાવ્યું.
૧૬૨. આશાભાઇએ સયાજીપુરામાં પોતાની જમીન ઉપર હરિભકતોને બોલાવી સૌને પોંક જમાડવાનો સંકલ્પ કર્યો.
૧૬૩. વડોદરાના ફરાસખાનામાંથી મોટા શમિયાણા,તંબૂઓ,ચંદરવા,શેત્રજીઓ,રસોઇનાં વાસણો વગેરે નાનીમોટી તમામ જરૂરી ચીજો મેળવી ચાલીસ ગાડાંઓ ભાડે કરી સયાજીપુરા પર્હોંચાડી.
૧૬૪. કોયલીમાં આ બે ભકતો(આશાભાઇ અને ઇશ્વરભાઇ)ની પ્રેરણાથી અદ્ભુત સમૈયો યોજાયો,અને સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજનું હાથી પર પધરાવી સામૈયું કર્યુ.
૧૬૫. રઢુથી એક ગાઉ ઉપર પુરષોતમપુરામા. આશાભાઇન જમીન અને રહેઠાણ.એક વર્ષનો તમામ પાક ચણા,કપાસ ,ધઉં વગેરે અનેક મકાનમાં સંગ્રહ કર્યુ હતું.અકસ્માતમા કપાસમાં સળગતી દીવાસળી પડીને આગ ચંપાઇ.
૧૬૬. આશાભાઇના મોટા દીકરા દેસાઇભાઇ ઉંમરલાયક થયા હતા.ધણીવાર પૂછવા છતાં શાસ્ત્રીજી મહારાજે લગ્ન માટે ના પાડેલી.ધાસના બીડમાં કામ કરતા એમને એકાએક સર્પ કરડયો.
૧૬૭. શાસ્ત્રીજી મહારાજની એંશીમી જન્મજયંતિ પ્રસંગે પંચાશીમી જન્મજયંતિ સુવર્ણ મહોત્સવ પ્રસંગે અટલાદરામાં આશાભાઇ તથા મોતીભાઇ અને તેમનું કુટુંબ મોખરે હતું.
૧૬૮. (ગઢપુર) મંદિરની જવાબદારી સોંપતા શાસ્ત્રીજી મહારાજે એમને (આશાભાઇ અને ઇશ્વરભાઇ) કહ્યુ હતું કે તમે તો મુંબઇના શેઠિયા જેવા છો માટે આ મંદિર તમારે જ પુરૂ કરવાનું છે.
૧૬૯. સ્વામીશ્રીના અક્ષરધામગમન પછી તરત સીત્તેર વર્ષની ઉંમરે આશાભાઇ એ યોગીજી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા લીધી અને યજ્ઞપ્રિયદાસ સ્વામી એવું શુભ નામ ધારણ કર્યુ.ધીરે ધીરે મોટા સ્વામી ના હુલામણા નામથી આળખાવા લાગ્યા.
૧૭૦. યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા પધાર્યા.પાછળના વર્ષોમાં અટલાદરા મંદિરના શિખરો,સોનાના સિંહાસનો,સભામંડપ,ભોજનશાળા,દરવાજો વગેરે પૂરા કર્યા.
૧૭૧. શાસ્ત્રીજી મહારાજ શતાબ્દી મહોત્સવ અને યોગીજી મહારાજ અમૃત મહોત્સવ જેવા ઐતહાસિક ઉત્સવોમાં સૌને દર્શન આપ્યા,સતર વર્ષ સુધી ત્યાગાશ્રમમાં અવિરત સેવા કરી.
0 comments