ઘનશ્યામ ચરિત્ર - ૨૧ થી ૩૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

૨૧ . મલ્લોનો પરાજય

૪૦. ધનશ્યામ ચારે દિશામા પ્રખ્યાત થઈ ગયા અથવા માનસંગ, દિલ્લીસંગ અને ભીંમસંગે અયોધ્યાના રાજા રાયદર્શનસિંહને કહ્યું 'અમો ધનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરીને તેને હરાવી દઈશું"

અયોઘ્યામા રોજ સાંજે ઘનશ્યામ કેસરીસંગ અને બીજા બાળમિત્રો સાથે રામઘાટ ૫૨ કુસ્તીના દાવ રમે એક દિવસ સવારે ઘનશ્યામ કેસરીસંગ સાથે મલ્લફુસ્તી કરતા હતા. તેવામા નેપાળનો મહાબલી નામનો મલ્લ ત્યા આવ્યો મહાબલી શરીરે તગડો અને ઊંચો પહેલવાન. મહાબલીએ કેટલાક પહેલવાનોને હરાવ્યા હતા. ધનશ્યામને કુસ્તીના દાવ રમતા જોઈ મહાબલી હસવા લાગ્યો તેથી ધનશ્યામે દસ હજાર હાથી જેટલું બળ પોતાનામાં બતાવીને મહાબલીને હરાવ્યોઆ વાતની અયોધ્યામા અને આજુબાજુનાં ગામોમાં ખબર પડી આથી આ વાત અયોધ્યાના મલ્લ માનસંગ, દિલ્નીસંગ અને ભીંમસંગના કાને પહોંચી આથી

૪૧. રાજાના નોકરો આવીને આંબલીવાળા ફૂવાનું મેદાન સાફ કરવા લાગ્યા

ત્રણે મલ્લોએ પોતાની બડાઈ મારતા લાગ્યા રાજાને કહ્યું કે અમે ધનશ્યામને જમીન પર પછાડી દઇશું. અને તમે અમારી જીત જોઈને અમને બ્રક્ષિસ આપજો." આથી રાજા કુસ્તી જોવા આવશે એમ કહ્યુ અને આખા અયોધ્યા શહેરની શેરીઓમાં ઢંઢેરો પિટાવ્યો આથી

૪૨. ધર્મપિતાને ચિંતા ઢંઢેરો સાંભળીને ચિંતા થવા લાગી :

ત્રણે મલ્લોએ પોતાની બડાઈ મારતા લાગ્યા રાજાને કહ્યું કે અમે ધનશ્યામને જમીન પર પછાડી દઇશું. અને તમે અમારી જીત જોઈને અમને બ્રક્ષિસ આપજો." આથી રાજા કુસ્તી જોવા આવશે એમ કહ્યુ અને આખા અયોધ્યા શહેરની શેરીઓમાં ઢંઢેરો પિટાવ્યો આથી ધર્મદેવને થયું 'મોટા મલ્લો મારા નાનકડા ધનશ્યામને મારી નાખશે તો ? આજે તો મારા પુત્રની પરીક્ષા કરવા રાજા પણ આવવાના છે હવે શું થશે

૪૩. ધર્મપિતા અને ભક્તિમાતાની ચિંતા દૂર થઈ ગઈ

ધર્મપિતાને ચિંતાતુર જોઈને ધનશ્યામે કહ્યું : 'પિતાજી ! તમે બીશો નહિ જરા પણ ચિંતા કરશો નહિ ભગવાન પોતાની લાજે રાખશે એમ કહીને ભગવાને પોતાનું રૂપ એકદપ મોટા મલ્લ જેવું વિરાટ કરી બતાવ્યું થોડી વાર પછી એ સ્વરૂપ પોતાનામાં પાછું સમાવી દીધું આથી

૪૪. ભીમસંગે મોટી સાંકળ ઉપાડી પોતાના જમણા પગમાં સાંકળ બાંધીને વચ્ચોવચ સ્થિર ઊભો રહ્યો પછી

આખી સભાને કહ્યું કે મારા જમણા પગમાં સો હાથી જેટલું બળ છે મારા પગે બાંધેલી આ સાંકળ ખેંચીને જો મને ઘનશ્યામ પાડી દેશે અથવામારો જમણો પગ ખસેડી દેશે તો જ હું તેને બળિયો માનીશ ધનશ્યામ ધર્મપિતાને પગે લાગ્યા પછી હળવેકથી નીચે નમીને સાંકળ ડાબે હાથે ઊંચી કરી અને એક જ ઝાટકે ભીંમસંગને ખેંચીને દૂર ફગાવ્યો. સાંકળના બે ટુકડા થઈ ગયા. ભીંમસંગ આંબલીના ઝાડ સાથે ભટકાયો આથી

૨૨. કંદોઈને પરચો

૪૫. સુવાસિની ભાભી ધનશ્યામને પકડવા દોડયાં.

જયારે ઘનશ્યામે હઠ લીધી કે મારે તો પેંડા જ ખાવા છે ત્યારે લોટ બાંધતા બાંધતા ભાભીએ વીંટી બાજુમાં મૂકીને હસીને કહ્યું : 'પેંડા ખાવા હોય તો જાવ પેલા કદોઈ-મીઠાઈવાળા પાસે અહી કંઈ ન મળે."ત્યારે ઘનશ્યામ કહે : 'હા હા, હું તો ત્યાં જ જાઉં છું એટલું કહીને દોડતાંક તેમણે ભાભીની વીંટી લઈ લીધી આથી

૪૬. કંદોઈએ બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરી આપી

ઘનશ્યામ દોડતાં ઘરની બહાર નીકળી ગયા તે સીધા કંદોઈની દુકાને પહોંચ્યા કદોઈને વીંટી બતાવીને કહ્યું : 'મને બધી જ મીઠાઈઓ આપો તો આ વીંટી આપું" કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો આથી

૪૭. ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે વાડીએ ઉજાણી કરવા નીકળી ગયા

કંદોઈને સોનાની વીંટીનો લોભ જાગ્યો આથી તેણે બધી જ મીઠાઈઓ ટોપલામાં ભરી આપી ઘનશ્યામ તો તે બધું જ લઈને મિત્રો સાથે વાડીએ ઉજાણી કરવા નીકળી ગયા.

૪૮. રામપ્રતાપભાઇએ તમાચો માર્ચો અથવા ઘનશ્યામ રડવા લાગ્યા સ્યવા સુવાસિની ભાભી એકદમ દોડચાં ને ઘનશ્યામને તેડી લીધા

ધર્મપિતા અને રામપ્રતાપભાઈ આવ્યા તેમણે ઘનશ્યામે વીટી ચોરી છે એ બધી વાત સાંભળી તેથી એકદમ ગુસ્સે થઈ ગયા એટલામાં ઘનશ્યામ પણ દોડતાં દોડતાં આવ્યા તે સીધા ભક્તિમતાના ખોળામાં જઈને બેસી ગયા. રામપ્રતાપભાઈએ લાલપીળા થતાં ઘનશ્યામને પૂછથું : 'વીટી કયા ગઈ, ઘનશ્યામ?” ઘનશ્યામ કહ્યું : 'મને વીટીની કાંઈ ખબર નથી" આથી એક તમાચો ગાલ પર પડચો. ઘનશ્યામ રડવા લાગ્યા.

૪૯. કંદોઈને ખૂબ આશ્ચર્ય થયું

ધર્મપિતા તથા રામપ્રતાપભાઈ ઘનશ્યામને લઇને કંદોઇની દુકાને ગયા અને કંદોઈને પૂછચું : 'આ ઘનશ્યામ તમને વીટી આપી ગયા છે?” કંદોઈએ કહ્યું : 'મારી દુકાનની બધી જ મીઠાઈ મેં તેને આ વીટીના બદલામાં આપી દીધી છે અંદર જુઓ, બધું જ ખાલી છે." ઘનશ્યામ રડતાં રડતાં કહ્યું : 'ના, ના, એ તો જુઠું બોલે છે મેં તેની મીઠાઈ લીધી જ નથી. ચાલો તેની દુકાનમાં એમ કહી ધર્મપિતા અને રામપ્રતાપભાઈનો હાથ ઝાલીને ધનશ્યામ તેમને દુકાનમાં લઈ ગયા દુકાનમાં જઈ ધનશ્યામે કહ્યું : 'જુઓ, મીઠાઈ તો બધી અહી જ છે, આ બધા ટોપલા ભરેલા છે." બધાંએ જોયું તો મીઠાઈ બધી ટોપલામાં અકબંધ હતી. આથી

૨૩. ખાંપા તળાવડી

૫૦. બધી ગાયો ભાંભરતી ઘરે ભાગી ગઈ

એક દિવસ સાંજે ઘનશ્યામ તળાવડી પાસે ઊભા હતા. ગાયો લઈને ગોવાળો ઘર ભણી પાછા જતા હતા. ઘનશ્યામ ઘેરો સાદ પાડીને ગાયોને બોલાવી તરત જ બધી ગાયો દોડતી દોડતી ઘનશ્યામને વીંટળાઈને ઊભી રહી ગઈ ગોવાળે ગાયોને પાછી વાળવા ખૂબ પ્રયત્ન કર્યા પણ ગાયો ઘનશ્યામ પાસેથી ખસે જ નહિ ઘનશ્યામ થોડી વાર સુધી બધી ગાયોનાં માથા પર હાથ ફેરવ્યો, પછી કહ્યું : 'હવે જાઓ" આથી

૫૧. ઘનશ્યામ ના પગમાંથી લોહીની ધાર વહેવા લાગી અથવા બધા બાળસખા ગભરાઈ ગયા સુખનંદન રામપ્રતાપને બોલાવવા દોડચો. અથવા ઈદ્રદેવે તરત આકાશવાણી કરી દેવોના વૈદ્ય અશ્વિનીફુમારને બોલાવ્યા

ઘનશ્યામ તળાવડીને કાંઠે આવેલા આંબલીના વૃક્ષ પર ચડવા થોડી વાર રમ્યા પછી ઝાડ પરથી નીચે ઊતરતાં પગ લપસ્યો. ઘનશ્યામ તળાવડીને કાંઠે નીચે પડવા જમણા પગની સાથળમાં ખાંપો વાગ્યો આથી

૫૨. આકાશમાંથી અશ્વિનીફુમારે આવીને દવા લગાડી પાટો બાંધી આપ્યો

ઘનશ્યામ તળાવડીને કાંઠે આવેલા આંબલીના વૃક્ષ પર ચડયા,થોડી વાર રમ્યા પછી ઝાડ પરથી નીચે ઊતરતાં પગ લપસ્યો. ઘનશ્યામ તળાવડીને કાંઠે નીચે પડવા જમણા પગની સાથળમાં ખાંપો વાગ્યો તેટલામાં તો આકાશમાંથી ઈંદ્ર, ચંદ્ર, બહ્મા, વિષ્ણુ વગેરે દેવો આવ્યા,ઈદ્રદેવે તરત આકાશવાણી કરી દેવોના વૈદ્ય અશ્વિનીફુમારને બોલાવ્યા આથી

૨૪. સોળ ચિહ્નો

૫૩. ગુમાનસિંહ રાજાએ ચાકરને મોકલ્યો અથવા ધર્મપિતા ત્રણે પુત્રોને લઈને રાજા ગુમાનસિંહના દરબારમાં પહોંચી ગયા

ચાલુ આરતીમાં ઠાકોરજીની મૂર્તિ સિંહાસન પરથી ઊતરીને ધનશ્યામ પાસે આવી પોતાના ગળામાંથી હાર કાઢીને ધનશ્યામને પહેરાવ્યો. ઠાકોરજી પાછા પોતાના સિંહાસન પર ગોઠવાઈ ગયા. પૂજારીએ જોયું, ધર્મપિતાએ જોયું દર્શન કરવા આવેલા બધા જ ભકતોએ આ ચમત્કાર જોયો ગામ આખામાં આ વાત પ્રસરી ગઈ એમ કરતાં કરતાં વાત રાજા ગુમાનસિંહને કાને પહોંચી બીજે દિવસે સવારે ધનશ્યામની પરીક્ષા કરવાનો રાજાએ વિચાર કર્યો આથી તેમને ચાકરને બોલાવવા મોકલ્યો આથી

૫૪. રાજા ગુમાનસિંહ અતિશય આનંદમાં આવી ગયા અથવા રાણી કુંવરબાના હરખનો પાર ન રહ્યો અથવા રાજાએ ધનશ્યામને મખમલની સોનાની ભરતવાળી ટોપી તથા સુરવાળ ભેટ આપ્યાં

રાજાને મનમાં થયું : 'જો આ ધનશ્યામ ભગવાન હશે, તો બે વાત સાચી પડશે શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનને પડછાયો ન હોય અને બીજી વાત પણ શાસ્ત્રમાં આવે છે કે ભગવાનનાં ચરણમાં સોળ ચિહ્ન હોય જો ધનશ્યામ ભગવાન હશે, તો તરત ખબર પડી જશે જો નહિ હોય તો જરૂર કાંઈ બનાવટ હશે" આમ વિચારીને રાજાએ ધર્મદેવને બહાર ખુલ્લા ચોગાનમાં બોલાવ્યા સાથે ધનશ્યામને પણ બોલાવ્યા પણ ધર્મદેવનો પડછાયો પડે પણ ધનશ્યામનો પડે નહિ. પછી રાજાએ ધનશ્યામને લાંબા પગ કરીને બેસવા કહ્યું ધનશ્યામ આસનિયા પર લાંબા પગ કરીને બેઠા રાજાને સોળ ચિહનો દેખાયા આથી રાજાને ખાતરી થઈ કે ધનશ્યામ તો ભગવાન છે આથી

૫૫. ધનશ્યામે પોતાની શક્તિથી ઇરછારામનો ભાર વધારી દીધો અથવા ઇરછારામનો ભાર વધી ગયો

ત્રણે ભાઈઓમાં ઇરછારામજી સૌથી નાના હજી ચાલતાં પણ નહિ શીખેલા, તેથી વસંતાબાઈ ઇરછારામને તેડીને ચાલે ધનશ્યામ ભક્તિમાતાની આંગળી પકડીને ચાલે રસ્તામાં ધનશ્યામે હઠ લીધી ભક્તિમાતાને કહ્યું : 'ઇરછારામને શા માટે તેડો છો ? મને કેમ નહિ? આ સાંભળી ભક્તિમાતા સમજાવવા લાગ્યાં કે 'ઇચ્છારામ નાના છે તેનો ભાર સાવ થોડો છે વળી, ચાલતાં પણ નથી શીખ્યા તમારો તો ભાર કેટલો લાગે ? તમે તો ચાલવાનું પણ જાણો છો માટે તમારે તો ચાલવું જ જોઈએ.ધનશ્યામ કહે : 'અમારો ભાર કાંઈ નથી, અમારા પગ થાકી ગયા છે અમારા કરતાં તો ઇચ્છારામનો ભાર વધારે છે તોય તેને કેમ તેડો છો આથી

રપ. ઘનશ્યામે હિંસા બંધ કરાવી

૫૬. ચોકીદાર ધર્મદેવને એક પીપળાના ઝાડ પાસે લઈ ગયો

ધર્મદેવના સાઢુંભાઈ બલદીધર હતા. બલદીધર તથા તેમના ભાઈ મોરલીગંગાધર એ બને રાજાના લશ્કરમાં સિપાઈ તરીકે નોકરી કરે એક વખત રાજાનું લશ્કર ફરતું ફરતું બલ્લમપઢરી ગામ આવ્યું ધર્મદેવે વિચાર કર્યો કે અહીંથી બલ્લમપઢરી ગામ પાસે છે માટે બલદીધર તથા મોરલીગંગાધરને હું મળી આવું આમ વિચાર કરીને ઘનશ્યામ તથા રામપ્રતાપને લઈને ધર્મદેવ બલ્લમપઢરી ગામ જવા નીકળ્યા બલ્લમપઢરી ગામને પાદર બગીચામાં રાજાનું લશ્કર ઊતર્યું હતું. બગીચાને દરવાજે એક ચોકીદાર બેઠો હતો. ધર્મદેવે ચોકીદારને કહ્યું : 'મારે બલદીધર તથા મોરલીગંગાધરને મળવું છે બને જણા રાજાના સૈન્યમાંસિપાઈ તરીકે કામ કરે છે માટે એમને તેમની પાસે લઈ જા" આથી ચોકીદાર કહે : 'તમે મારી પાછળ ચાલ્યા આવો હું તમને તેમની પાસે લઈ જઈશ આથી

૫૭. રાજાના સૈન્યના બધા જ હાથીઓ તથા ધોડાઓ પોતાની સાંકળ તોડીને, ગાંડા થઈને તંબુ તરફ દોડચા અથવા હાથીઓ તંબુને સૂંઢથી ઉખેડવા લાગ્યા

પીપળાના ઝાડ પાસે એક મોટો તંબુ બાંધેલા તે તંબુમાં રાજા તેના કેટલાક સિપાઈઓ સાથે બેસીને ગાય, બકરાં વગેરે પ્રાણીઓની હિંસા કરાવતો હતો. ધર્મદેવે તંબુની અંદર હિંસા થતી જોઈ તેમનું દિલ દુ:ખથી ભરાઈ આવ્યું. ધનશ્યામે તેમનું દુ:ખી મોટું જોઈ પૂછચું : 'શું છે પિતાજી ધર્મદેવે તંબુની દરવાજો બતાવ્યો ધનશ્યામે તબુમાં જોયું તો હિંસા થતી હતી. ધનશ્યામને નિર્દોષ પ્રાણીઓ પર દયા આવી તેમણે એક સંકલ્પ કર્યો આથી

૫૮. રાજા પીપળાના ઝાડ નીચે સંતાયો.

કેટલાક હાથીઓ તંબુની અંદર દોડી ગયા. ચારેકોર ધોડાઓના હણહણાટ અને હાથીઓના ચિત્કારથી ગામ ગાજી ઊઠચું. તંબુમાંથી સિપાઈઓ જીવ લઈને આમતેમ નાઠા. રાજા તંબુમાં ઉધાડે શરીરે બેઠો હતો તે પણ ગાંડા હાથીને જોઈને નાઠો. દોડતાં દોડતાં રાજાની ધોતલી છૂટી ગઈ જેમ તેમ કરીને ધોતલી હાથથી પકડીને હાથીથી બચવા માટે

૫૯. રાજાને થયું કે હમણાં નીચે પછડાઈ જઈશ અને મારા રામ રમી જશે

હાથીને જોઈ રાજા ઝટપટ પીપળાના ઝાડ ઉપર ચડી ગયો હાથી ત્યાંથી દોડતો દૂર ચાલ્યો ગયો ધનશ્યામે પોતાની શક્તિથી પીપળાના ઝાડમાં પ્રવેશ કરીને આખું ઝાડ હલાવવા માંડ્યું. ઝાડની બધી ડાળીઓ હાલવા માંડી, પાંદડાં ખરી પડવા લાગ્યાં આથી, રાજા ધૂજવા લાગ્યો તેણે નીચે જોયું તો તેને આખી પૃથ્વી ધૂજતી દેખાઈ આથી

૨૬. મહાવતની રક્ષા કરી

૬૦. મહાવતને સૂંઢથી ઉપાડી પછાડવા માટે હાથીએ ઊચો કર્યો

બળદેવજી નામના ધનાઢચએ બળવાન હાથી પાળ્યો હતો. હાથી સાચવવા માટે મહાવત રાખેલો. મહાવત રોજ હાથીના ખોરાકમાંથી ધીની મીઠાઈઓ ચોરી લે હાથીને ખાવા દે નહિ હાથી રોજ આ જુએ તેથી એક દિવસ હાથી ગુસ્સે થયો તે દિવસે બપોરે મહાવત હાથીને સરોવર ૫૨ નવરાવવા લઈ ગયો હાથીને પાણીમાં ઉતારીને નળિયાથી તેનું શરીર ધોવા લાગ્યો હાથીએ આજે ધણા દિવસનું વેર લેવા માટે

૬૧. મહાવત ધનશ્યામને પગે પડી ગયો

મહાવત રોજ હાથીના ખોરાકમાંથી ધીની મીઠાઈઓ ચોરી લે હાથીને ખાવા દે નહિ હાથી રોજ આ જુએ તેથી એક દિવસ હાથી ગુસ્સે થયો તે દિવસે બપોરે મહાવત હાથીને સરોવર ૫૨ નવરાવવા લઈ ગયો હાથીને પાણીમાં ઉતારીને નળિયાથી તેનું શરીર ધોવા લાગ્યો હાથીએ આજે ધણા દિવસનું વેર લેવા માટે તેને સૂંઢથી ઉપાડયો.ધનશ્યામને મહાવતની દયા આવી તરત જ બીજા સ્વરૂપે ધનશ્યામ પાણીમાં ઊતરી હાથી પાસે પહોંચી ગયા હાથીની સૂંઢમાંથી મહાવતને છોડાવ્યો. આથી

૨૭. નવી બત્રીસી

૬૨. ધનશ્યામે બે કોળિયા શીરો ખાધો. બાકીનો પડતો મૂકી ધનશ્યામે હાથ ધોઈ નાખ્યા

એક દિવસ ઘનશ્યામ સુવાસિની ભાભીને કહે : 'ભાભી ! આજે મારી દાઢ બહુ દુ:ખે છે દાઢથી રોટલી ચવાતી નથી, માટે શીરો કરી આપો" થોડી વારમાં શીરો બનાવ્યો પછી સુવાસિની ભાભીએ સૌને જમવા બોલાવ્યા પણ ધનશ્યામને દાઢ વધારે દુખતી હતી આથી

૬૩. સુવાસિની ભાભી તો ધનશ્યામનું બોખું મોઢું જોઈને ગભરાઈ ગયાં અથવા સુવાસીનીભાભીએ ભક્તિમાતાને બૂમ પાડીને બોલાવ્યાં

ધનશ્યામે બે કોળિયા શીરો ખાધો. બાકીનો પડતો મૂકી ધનશ્યામે હાથ ધોઈ નાખ્યા આથી સુવાસીની ભાભીએ ધનશ્યામને દાઢ કાઢી આપવા કહ્યું પરંતુ ધનશ્યામે પોતાની દૈવી શક્તિથી બધા જ દાંત ઢીલા કરી નાખ્યા સુવાસિની ભાભીએ જે દાંઢ હલતી હતી તે કાઢવા મોઢામાં હાથ નાખ્યો ધડીકમાં એક દાઢ ખેંચી કાઢી ધનશ્યામે કહ્યું : 'આ બીજી પણ દુ:ખે છે જુઓ તે હલે છે માટે તે પણ કાઢી નાખો." એમ કહી એક પછી એક બધાય દાંત ખેંચાવી કાઢચા. આથી

૬૪. આકાશમાંથી માનસરોવરના રાજહંસો ઊડતા આવ્યા

સુવાસિની ભાભી તો ધનશ્યામનું બોખું મોઢું જોઈને ગભરાઈ ગયાં અને ભક્તિમાતાને બૂમ પાડીને બોલાવ્યાં ભક્તિમાતાએ જોયું તો પાસે જ દાંતની ઢગલી પડેલી તેઓ પણ ગભરાઈ ગયાં તેમણે ધનશ્યામને કહ્યું : 'મોઢું ખોલો તો જોઉં." ધનશ્યામે મોં ખોલ્યું, ભક્તિમાતા અને સુવાસિની ભાભી બન્ને આશ્ચર્યચકિત થઈ ગયાં થનશ્યામના મોઢામાં દાંતની નવી જ બત્રીસી! તેમના આશ્ચર્ચનો પાર ન રહ્યો ધનશ્યામે તરત જ જમીન પરથી દાંતની ઢગલી હાથમાં લઈ લીધી સુવાસિની ભાભીએ મુઠ્ઠી ખોલાવીને જોયું તો ધનશ્યામના હાથમાં દાંતને બદલે મોતી ધનશ્યામે હાથ ઊંચો કરીને મુઠ્ઠી ખોલી આથી મોતી લેવા માટે આવ્યા.

૨૮. બાળમિત્રોને જમાડચા

૬૫. સૌ બાળમિત્રો સાંજે સૂરજ આથમે ત્યાં સુધી કબૂલ થયા."

છપૈયામાં એક દિવસ ધનશ્યામ બાળમિત્રોને લઈને મીન સરોવરને કાંઠે રમવા ગયા રમતાં રમતાં ચાર વાગી ગયા માધવ, વેણી, પ્રાગ, સુખનંદન... બધા જ ભૂખ્યા થયેલા બધા ઝટ ઝટ ઘેર જઈ જમવાનો વિચાર કરવા લાગ્યા ધનશ્યામને બધાના મનની વાત ખબર પડી ગઈ ધનશ્યામે કહ્યું : 'તમને બહુ ભૂખ લાગી છે ?" બધા બોલી ઊઠચા : 'હા." આ સાંભળી ધનશ્યામે કહ્યું : 'હું કહું તેમ કરો તો અહીયાં જ તમને જમાડું." આથી ઘનશ્યામ સૌ બાળમિત્રોને સુરજી આથમે ત્યાં સુધી રમવા માટે કહ્યું આથી

૨૯. હજારોને જમાડચા અને અભિમાન તોડયું

૬૬. ગામનો ધણી મોતીભાઈ તરવાડી તો બીજે ગામ ચાલ્યો ગયો

૬૭. એક વખત સંન્યાસીની એક જમાત ફરતી ફરતી છપૈયામાં ખાંપા તળાવડીને કાંઠે આવી જમાતમાં એક હજાર બાવા, સંન્યાસીઓ. કોઈ જટાવાળા તો કોઈ દાઢીવાળા, કોઈ ચોટીવાળા તો કોઈ તદન મૂંડા, કોઈના હાથમાં ચીપિયા તો કોઈના હાથમાં ભાલા કોઈની પાસે દંડ તો કોઈની પાસે તલવાર અને કોઈની પાસે કટાર મોટી જમાત ખાંપા તળાવડીને કાંઠે ઊતરી.નગારાં ગગડચાં. શંખો ફૂંકાયા. શરણાઈઓથી આકાશ ભરાઈ ગયું થોડીકવારમાં તો રાવટીઓ અને તંબુઓ બાધીને બાવાઓ ખાંપા તળાવડીએ નાહવા નીકળ્યા. નાહી-ધોઈને પાંચ આગેવાન બાવા છપૈયા ગામમા જમવા માટેનું સીધું માગવા નીકળ્યા આટલા બધા બાવાઆને સીધું કેમ આપવું ? એ બીકથી

૬૮. બાવાઓ રાજી રાજી થઈ ગયા અને ધર્મદેવની પ્રશંસા કરવા લાગ્યા

બાવાઓ ધર્મદેવનું ધર બતાવ્યું બાવાઆ ધર્મદેવને ઘેર ગયા ચીપિયા પછાડીને કહે : અને એક હજાર બાવાઆ છીએ અમે ખાંપા તળાવડીને કાંઠે ઊતર્યા છીએ, માટે એમને સારું સીધું આપો" આ સાંભળી ધર્મદેવે કહ્યું : 'સાંભળો, મારા ધરમાં હજાર બાવાઆ જમે એટલું અનાજ, ધી વગેરે નથી કહો તો સોએક માણસ માટેનું સીધું કાઢી આપ્યું. વળી, ધરમા અનાજ ખલાસ થવા આવ્યું છે, તો થોડું મારી પાસેથી લો, બાકીનું ગામમાથી ઉધરાવી લો" બાવાઓ ચીપિયા પછાડી જોરથી ગજર્યા : 'અમે કોઈને ધરે માગવા નહિ જઈએ આ ગામમા સૌથી મોટા સજજન તમે છો તમારે આપવું જ પડશે ખોટુ બોલશો નહિ, લાવો સીધું હમણાં તે હમણાં જ" ધર્મદેવ તો આ શબ્દ સાંભળી ચિંતામા ડૂબી ગયા હવે શું કરધું એની મૂંઝવણમા પડયા ધનશ્યામને ખબર પડી કે પિતાજી ચિંતામા પડયા છે તરત જ તેઓ ઘેર આવ્યા અને પિતાજીને પૂછથું : 'શું છે પિતાજી ? તમે ચિંતાતુર શા માટે જણાઓ છો? ધર્મપિતાએ તેમને સધળી વાત સમજાવી પિતાજીની વાત સાંભળી ઘનશ્યામ કહે : 'તમે ગભરાશો નહિ, આપણી કોઠીમાંથી દાણા કાઢવા માડો. ખૂટશે નહિ" એમ કહી તેમણે સુવાસિની ભાભી પાસે સીધું કઢાવ્યું. ભાભી તો અનાજ, લોટ, ગોળ, ધી, બધું કાઢતાં જ જાય, ખૂટે જ નહિ. જોતજોતામાં સીધાના ઢગલા તૈયાર કરી નાખ્યા હજાર માણસોને થઈ રહે તેનાથી પણ વધારે સીધું અને ધી મળ્યું આથી.

૬૯. બાવો ગાળો બોલવા લાગ્યો

સાંજે ઘનશ્યામ ધર્મદેવ સાથે ખાંપા તળાવડીને કાંઠે બાવાઓના તંબુ જોવા નીકળ્યા ફરતાં ફરતાં એક નાનકડી રાવટી પાસે આવ્યા રાવટીમાં એક બાવો વાધના ચામડા ૫૨ બેઠેલો. બહુ ક્રોધી. બહુ અભિમાની. તે બાવો ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો ચર્ચામાં પોતે હાર્યો એટલે

૭૦. વાધના ચામડામાથી સાચો વાધ બની ગયા

બાવો ધર્મદેવ સાથે ચર્ચા કરવા લાગ્યો ચર્ચામાં પોતે હાર્યો એટલે ગાળો બોલવા લાગ્યો ધનશ્યામને થયું : આ બાવાને પાઠ શીખવવો જોઈએ ધનશ્યામે કહ્યું 'પિતાજી ! મારે આ બાવો બેઠો છે એ વાધનું ચામડું જોઈએ છે." આ સાંભળી પેલો બાવો ગજર્યો : 'કયા બોલતા હૈ છોકરા ધર્મદેવે કહ્યું : 'અમારા ધનશ્યામને આ વાધનું ચામડું જોઈએ છે." પેલો બાવો ગર્વથી બોલ્ચો : 'તુમ કયા લેગા ? ઇસકા તો તીનસો રૂપિયા પડેગા." આ સાંભળી ધનશ્યામને થયું : 'ત્યાગી બાવાને અભિમાન ન કરાય, ક્રોધ ન કરાય, પૈસા ન રખાય, માટે આને સીધો કરવો ૫ડશે." એમ ધારી તેમણે સંકલ્પ કર્યો આથી

૩૦. લક્ષ્મીબાઈને ચમત્કાર

૭૧. લક્ષ્મીબાઈ એકદમ ભોંઠી પડી ગઈ

એક દિવસ રસોડામાં ખખડાટ થયો એટલે લક્ષ્મીબાઈ જાગી ગયાં તેમને થયું રસોડામાં બિલ્લી આવી હશે એમ માની રસોડામાં ગયાં પણ ત્યાં તો ઘનશ્યામ એને વેણીરામના મોઢા પર દહીં ચોટેલું જોયું એને દહીંની માટલી ખાલી દીઠી. લક્ષ્મીબાઈ તરત પકડવા દોડી પોતાના પુત્ર વેણીરામને દોડી જવા દીધો પણ ધનશ્યામને પકડી લીધા અને લક્ષ્મીબાઈએ ધનશ્યામને હાથે, પગે દોરડું બાંધી દીધું પછી લક્ષ્મીબાઈ 'ચોર બાંધ્યો છે, આવો જોવા !" એમ બૂમો પાડતી ભક્તિમાતાની પાસે ગઈ અને ભક્તિમાતા તથા આજુબાજુના સૌંને લઈને પોતાના ધર તરફ લક્ષ્મીબાઈ ચાલી થોડી વારમાં લક્ષ્મીબાઈ બધાંને લઈ પોતાને ઘેર આવી રસોડાનો દરવાજો ખોલીને સૌને કહે : 'જુઓ, આ ચોર, ધનશ્યામને ભક્તિમાતાએ જોયું તો વેણીરામ. ગામના સૌ આ દશ્ય જોઈ હસવા લાગ્યાં પછી લક્ષ્મીબાઈએ પાછાં ફરીને ફરીથી જોયું તો ઘનશ્યામને બદલે વેણીરામ દોરીથી બાંધેલા દેખાયા આથી

૭૨. લક્ષ્મીબાઈ એ ભક્તિમાતાની માફી માગી,

લક્ષ્મીબાઈ તોઆશ્ચર્ય પામી ગઈ. તેને થયું : 'પકડચા હતા તો ઘનશ્યામને. બાંઘ્યા હતા પણ ઘનશ્યામને. આવું બને જ નહિ. નક્કી ઘનશ્યામ ચમત્કારિક બાળક છે ઘનશ્યામ ભગવાન હોવા જોઈએ, તો જ આવું બને એમ મનમાં વિચારતી વેણીરામને છોડીને, ભક્તિમાતાને ઘર ગઈ પોતાની ભૂલ માટે ભકિતમાતાની માફી માંગી.


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...