નીલકંઠ ચરિત્ર - ૨૧ થી ૩૦

 વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.


૨૧. નવ લાખ યોગીઓનો ઉદ્ધાર

૨૨. સિદ્ધો નીલકંઠના સ્વાગતની તૈયારીઓ કરવા લાગ્યા

એક સવારે સૌં સિદ્ધો ધ્યાનમાં બેઠા હતા ત્યાં આકાશવાણી થઈ આકાશમાથી મધુર અવાજ સંભળાયો, 'તમે જે પુરુષોત્તમ નારાયણના દર્શન માટે વર્ષોથી તપ કરો છો તેમના તમને સાક્ષાત્ દર્શન થશે પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી પર અવતાર લીધો છે તમારું સૌનું કલ્યાણ કરવા પોતે આવીને તમને દર્શન દેશે" આકાશવાણીના આ શબ્દો સાંભળીને તેમના સૌંના મન પુલકિંત થઈ ગયા આથી

૨૩. સૌં યોગીઓના આનંદની પાર ન રહ્યો

નીલકંઠ ચાલતાં ચાલતાં નવલખા પર્વતની તળેટીમાં પહોંચ્યા તેમણે પર્વત પર ચઢવાનું શરૂ કર્યું ફરી આકાશવાણી થઈ : 'કાલે પ્રાત:કાળે તમને સૌને સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણની નીલકંઠ વર્ણી રૂપે દર્શન થશે તેમનાં દર્શનમાત્રથી તમારો મોક્ષ થશે અક્ષરધામની પ્રાIાત થશે" પરોઢ થયું નીલકંઠ વર્ણી પર્વત ઉપર પહોંચ્યા

૨૨. ધર્મનો ઉપદેશ

૨૪. નીલકંઠને બાવાઓનું વર્તન ના ગમ્યુંં અથવા નીલકંઠે બાવાઓને સ્ત્રી અને ધનનો ત્યાગ રાખવાનો ઉપદેશ કર્યો અથવા બાવાએ નીલકંઠ પર ગુસ્સે થયા.

રામજી મંદિરમાં સંધ્યા આરતી થઈ પછી મંદિરમાં રામાયણની કથા શરૂ થઈ ગામનાં સ્ત્રી-પુરૂષો આવીને એકબીજાની બાજુમાં ભેગાં કથા સાંભળવા બેસી ગયાં નીલકંઠે જોયું કે સ્ત્રી-પુરૂષો મંદિરમાં ભેગા બેસે છે તેમને આ ન ગમ્યું વળી કેટલીક સ્ત્રીઓ બાવાના હાથપગ દાબવા તથા સેવા કરવા લાગી આ નીલકંઠ વર્ણીને ના ગમ્યું આથી તેમણે ઉપદેશ કર્યો

૨૫. હનુમાનજી મંદિરમાં ગયા બધા બાવાઆને અને તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા

બાવાઓ સ્ત્રી-પુરૂષની મર્યાદા રાખતા નહોતા આથી વણીએ ઉપદેશ કર્યો આથી વણીને બાવાઓએ નીકળી જવા કહ્યું એટલે મંદિરમાંથી નીકળીને નીલકંઠ સામે વાણિયાના મકાનની આસરીમાં બેઠા આથી પવનપુત્ર હનુમાન ત્યાં નીલકંઠ પાસે આવ્યા તેમણે જોયું કે નીલકંઠને અધર્મી બાવાઓએ કાઢી મૂક્યા છે, તેથી

૨૬. બાવાઓએ બધી સ્ત્રીઆને કાઢી મૂકી અથવા બાવાઓ વાણિયાની ઓસરીમાં જઈ નીલકંઠની માફી માગી

મંદિરમાંથી નીકળીને નીલકંઠ સામે વાણિયાના મકાનની આસરીમાં બેઠા આથી પવનપુત્ર હનુમાન ત્યાં નીલકંઠ પાસે આવ્યા તેમણે જોયું કે નીલકંઠને અધર્મી બાવાઓએ કાઢી મૂક્યા છે આથી હનુમાનજી મંદિરમાં ગયા બધા બાવાઆને અને તેમની ચેલકીઓને ધોકે ધોકે મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે નીલકંઠ બ્રહ્મચારીને શા માટે વગર વાંકે અહીંથી કાઢી મૂક્યા ? નીલકંઠ તો સાક્ષાત્ ભગવાન છે આ રામચંદ્રજીના મદિરમાંથી તમે એમને કાઢી મૂક્યા શા માટે ? જાઓ નીલકંઠને પગે પડી તેમની માફી માગી માનપાન સાથે નીલકંઠને ફરી મદિરમાં પધરાવો, તો તમને છોડીશ. નહીતર આજે તમને બધાને પૂરા કરી નાખીશ આથી

૨૪. જાંબુવાનનું કલ્યાણ

૨૭. કૃષ્ણ તંબોળી અને જયરામદાસના શ્વાસ અઘ્ધર થવા લાગ્યા,

જયરામ પાસેથી હલેસું લઈ નીલકંઠ તરાપો ચલાવવા લાગ્યાં પવનની દિશા બદલાઈ, નીલકંઠે ઝડપ વધારી તરાપાને સરોવરના સામે કાંઠે વન તરફ લીધો આથી

૨૮. જયરામદાસને ત્યાં સવાર-સાંજ લોકોનાં ટોળેટોળાં નીલકંઠનાં દર્શન કરવા આવવા લાગ્યાં

જયરામે અને તંબોળીએ પોતાના ફુટુંબીજનોને રીંછના ચમત્કારની વાત કરી 'નીલકંઠ સાક્ષાત કૃષ્ણ ભગવાન છે" એમ કહ્યું એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, એમ કરતાં આખા ગામમાં ખબર પડી ગઈ, વાયુવેગે વાત આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ આથી

૨૭. નીલકંઠ જગનાથપુરીમાં

૨૯. જગન્નાથ પુરીના રાજાએ નીલકંઠ વર્ણીને ગુરુ તરીકે સ્વીકારી લીધા

નીલકંઠ વર્ણી દરરોજ સમુદ્રસ્નાન કરીને મંદિર બહાર એક મોટા વડ નીચે ધ્યાન કરતા ચંદન સરોવર પર જઈને યોગ કર્યા કરતા તેમની આવી અદભુત સ્થિતિ જોઈ લોકો આકર્ષાયા. પુરીમાં એક મહાન બાલબ્રહ્મચારી યોગેશ્વર પધાર્યા છે એવી વાત રાજા પાસે પહોંચી રાજા નીલકંઠનાં દર્શનથી કૃતાર્થં થયા રોજ રાજા નીલકંઠ વર્ણીનાં દર્શને આવે, તેમનો ઉપદેશ સાંભળે અને આધ્યાત્મિક રહસ્યોને પામે રાજાએ નીલકંઠની અલૌકિક શક્તિ જોઈ આથી

૩૦. જગન્નાથ પુરીમાં બાવાઓમાં ઈર્ષ્યાનો અગ્નિ સળગ્યો

ઈંદ્રદ્યુમ્ન સરોવર પર નાગાબાવાઓ અડ્ડાઓ જમાવીને પડયા હતા. આ બાવાઓ ભેખને નામે લોકોને ભરમાવતા. સ્ત્રીઓને ભ્રષ્ટ કરતા. મદ્યના નશામાં ચકચૂર રહેતા, શસ્ત્રોના પ્રયોગો કરતા અને અંદરોઅંદર ઝધડતા રહેતા નીલકંઠ પ્રત્યેની રાજાની, યાત્રાએ આવતા યાત્રિકોની અને સ્થાનિક ભાવિકોની ભક્તિ જોઈ આથી

૩૧. જગન્નાથ પુરીમાં બાવાઓમાં વધું અગ્નિ ભડકયો

ઈંદ્રદ્યુમ્ન સરોવર પર નાગાબાવાઓ અડ્ડાઓ જમાવીને પડયા હતા. આ બાવાઓ ભેખને નામે લોકોને ભરમાવતા. સ્ત્રીઓને ભ્રષ્ટ કરતા. મદ્યના નશામાં ચકચૂર રહેતા, શસ્ત્રોના પ્રયોગો કરતા અને અંદરોઅંદર ઝધડતા રહેતા નીલકંઠ પ્રત્યેની રાજાની, યાત્રાએ આવતા યાત્રિકોની અને સ્થાનિક ભાવિકોની ભક્તિ જોઈ વળી રથયાત્રાના ઉત્સવમાં નીલકંઠ મહાપ્રભુને પણ રાજાએ એક સુશોભિત રથમાં પધરાવ્યા રાજા અને પ્રજાએ ખૂબ ભક્તિભાવપૂર્વક નીલકંઠના રથને ખેચ્યા આથી

૩૨. બાવાઓમાં રમખાણ મચી ગયું

એક બાવાએ તો નીલકંઠને તાંદળજાની ભાજી તોડવાનું કહ્યું, પણ નીલકંઠનો જીવ ન ચાલ્યો.બાવાએ ફરી કહ્યું પરંતુ નીલકંઠે કહ્યું, 'એમાં તો જીવ છે તે અમે નહિ તોડીએ." આ સાંભળી બાવો ગુસ્સે થયો તે તાડૂકયો, તલવાર કાઢી નીલકંઠને મારવા ધસી આવ્યો તોય નીલકંઠ ડગ્યા નહિ તે તો શાંત અને સ્થિર બેઠા હતા.જયરામદાસ નીલકંઠની સેવામાં હતો.તેણે ગભરાઈને બૂમરાણ કરી મૂકી આ કોલાહલથી બીજા બાવાઆ દોડીને આવ્યા નીલકંઠ પ્રત્યે તેમને ભાવ હતો. તેઓ નીલકંઠને બચાવવા સામા પડયા સાપસામા બે પક્ષ પડી ગયા અને યુદ્વૈ ચડયા આથી

૨૮. માનસપુરમાં અસુરોનો નાશ

૩૩. જયરામદાસે મહંત પાસે આવીને શાલિગ્રામ માગ્યો અથવા બાવાઓનો મહંત ક્રોધે ભરાયો અથવા મહંત હાથમાં ત્રિશૂળ લઈને જપરામદાસને મારી નાખવા તૈયાર થયો

નીલકંઠે વિષ્ણુ અને શાલિગ્રામની પૂજાનું માહાત્મય રાજાને કહ્યું આથી રાજાને શાલિગ્રામ મેળવવાની ઇરછા થઈ આ બગીચામાં બીજા અડબંગી બાવાઆના ઝુંડ પણ હંતા. આ બાવાઆના મહંત પાસે અનેક શાલિગ્રામ હતા. રાજાએ તેમની પાસે એક શાલિગ્રામ માગ્યો. આથી મહંત તાડૂકયો આ કઈ માગવાની ચીજ છે વિધિવત્ પૂજા કરવી પડે છે ખબર પડે છે રાજાએ તેની અડંબગી પૂજાવિધિ જોઈ હતી. છતાં રાજા શાંત રહ્યા,નીલકંઠ પાસે આવીને તેમણે આ બધી વાતો કરી બીજે દિવસે નીલકંઠે જયરામદાસને લાવવા કહ્યું આથી

૩૪. નીલકંઠને મારી નાંખવા મહંત તેના બાવાઓ તેમના ૫૨ પથ્થરો ફેકવા લાગ્યા

મહંતે જયરામદાસને મારવાનો પ્રયત્ન કર્યો આથી તે જ રાત્રે નીલકંઠના સંકલ્પથી મંદિરના તમામ શાલિગ્રામ ગંડકીમાં જઈને પડવા બીજે દિવસે મહંતે શાલિગ્રામની પોટલી શોધી પણ ન મળી મહંતને લાગ્યું કે રાજાએ ચોરી કરાવી છે અથવા નીલકંઠનો સેવક જયરામ લઈ ગયો છે આથી બાવાઓ નીલકંઠ પર ગુસ્સે થયા જયરામદાસ બહાર ગયો હતો ત્યારે નીલકંઠને મારી નાંખવા માટે

૨૯. રતા બશિયાનું કલ્યાણ

૩૫. દીકરીના બાપ જયદેવે મુકુંદદેવના દીકરા સાથેનું સગપણ તોડી નાખ્યું લૂગડાં-ધરણાં પાછાં મોકલી દીધાં

જયદેવની એક વરસની દીકરી સાથે મુકુંદદેવના ત્રણ વરસના દીકરાનું સગપણ થયું દીકરી મોટી થઈ દીકરો પણ મોટો થયો મુકુંદદેવના દીકરાને શીતળાનો રોગ થયો રોગમાં તે આંધળો થયો આથી

૩૬. મુકુંદદેવ ધૂંઆપૂંઆ થતો રાજા પાસે ન્યાય કરાવવા ગયો

જયદેવની એક વરસની દીકરી સાથે મુકુંદદેવના ત્રણ વરસના દીકરાનું સગપણ થયું દીકરી મોટી થઈ દીકરો પણ મોટો થયો મુકુંદદેવના દીકરાને શીતળાનો રોગ થયો રોગમાં તે આંધળો થયો આથી દીકરીના બાપ જયદેવે મુકુંદદેવના દીકરા સાથેનું સગપણ તોડી નાખ્યું લૂગડાં-ધરણાં પાછાં મોકલી દીધા આથી

૩૭. રાજાનો ન્યાય સાંભળી મુકુંદદેવ ગુસ્સે થયો

દીકરીના બાપ જયદેવે મુકુંદદેવના દીકરા સાથેનું સગપણ તોડી નાખ્યું લૂગડાં-ધરણાં પાછાં મોકલી દીધા આથી મુકુંદદેવ ધૂંઆપૂંઆ થતો રાજા પાસે ન્યાય કરાવવા ગયો ત્યારે રાજાએ શાસ્ત્રો વાંચ્યા. શાસ્ત્રોમાંથી ન્યાય કહી સંભળાવ્યો કે જયારે કન્યા અને વર બેમાંથી એક પણ વ્યક્તિ અપંગ બને, ત્યારે સગપણ તોડી નાખવાની છૂટ છે.આથી

૩૮. તેલંગનો રાજા રાક્ષસ બન્યો

મુકુંદદેવ ધૂંઆપૂંઆ થતો રાજા પાસે ન્યાય કરાવવા ગયો ત્યારે રાજાએ શાસ્ત્રો વાંચ્યા. શાસ્ત્રોમાંથી ન્યાય કહી સંભળાવ્યો કે જયારે કન્યા અને વર બેમાંથી એક પણ વ્યક્તિ અપંગ બને, ત્યારે સગપણ તોડી નાખવાની છૂટ છે.આથી મુકુંદદેવે ફીકરીના બાપને પરણાવવનું કહેવા જણાવ્યું પરંતુ રાજાએ કહ્યું કે શાસ્ત્ર વિરૂદ્ધ ન્યાય મારાથી ન અપાય. આથી મુકુંદદેવે ગુસ્સામાં આવી જઈ શાપ આપ્યો કે તું નવ મહિનામાં રાક્ષસ થઈ જઈશ આથી

૩૯. રાક્ષસ જડ, આળસુ અજગરની જેમ વનમાં પડયો રહ્યો

એક વખત સાત દિવસ સુધી રાક્ષસને આહાર મળ્યો નહિ. તેવામાં એક બ્રાહ્મણનો યુવાન પુત્ર વનમાંથી જતો હતો. રાક્ષસે તેને પકડચો. તે તેનો આહાર કરવા જતો હતો ત્યાં તે બોલ્ચો કે મારા ધરડાં માં- બાપ અને બહેનોનું હું પાલનપોપણ કરું છું મારી બહેનોનું સગપણ નક્કી કરવા જાઉં છું માટે તું મને છોડી દે. જો તું મને નહિ છોડે, તો તું અજગરની જેમ અહી જડ થઈને પડી ૨હીશ રાક્ષસે તેની વાત સાંભળી નહિ અને તેને ખાઈ ગયો આથી

૩૯. કૃતઘ્ની સેવકરામ

૪૦. સેવકરામ રોવા લાગ્યો

સેવકરામ ભાગવતનો માત્ર કથાકાર હતો.તે માંદો પડયો પણ કોઈ સેવક નહિ.તેને મરડો થઈ ગયો વારંવાર ઝાડે જવું પડે ઝાડામાં લોહી પડે પીડા બહુ થાય ચલાય પણ નહિ આથી તે મૂંઝાયો આથી

૪૧. નીલકંઠે સેવકરામની સેવામાં રહ્યા

સેવકરામ ભાગવતનો માત્ર કથાકાર હતો.તે માંદો પડયો પણ કોઈ સેવક નહિ.તેને મરડો થઈ ગયો વારંવાર ઝાડે જવું પડે ઝાડામાં લોહી પડે પીડા બહુ થાય ચલાય પણ નહિ આથી તે મૂંઝાયો આથી સેવકરામ રોવા લાગ્યો આથી નીલકંઠને તેની દયા આવી આથી

૪૨. સેવકરામ જોડે રહેતા નીલકંઠને ઉપવાસ કરવા પડતા

સેવકરામ પોતાને જમવા માટેના રૂપિયા આપીને બાજુના ગામમાથી ખાંડ, સાકર, ધી, અન વગેરે નીલકંઠ પાસે મંગાવતો. નીલકંઠ તેમાથી રસોઈ કરી તેને જમાડતા પણ નીલકંઠને પોતે તો બાજુના ગામમા જઈને ભિક્ષા માગીને જમવાનું રહેતું કોઈ કોઈવાર ભિક્ષામાં કાંઈ ન મળે

૪૩. નીલકંઠે સેવકરામને કૃતઘ્ની જાણીને તેનો ત્યાગ કર્યો

સેવકરામ રોજે શેર ધી પી જેતો. પણ નીલકંઠની કાંઈ ખબર ન રાખતો ફકત ગુલામની જેમ કામ કરાવ્યા કરતો નીલકંઠને લાગ્યું કે આનામાં ભક્તિ પણ નથી અને કોઈએ કરેલા ઉપકારની કૃતજ્ઞતા પણ નથી આથી

૪૪. નીલકંઠે મુકત માર્ગ સ્થાપવાનો પોતાનો નિર્ણય વધુ દ્રઢ કર્યો

રામાંનુજાચાર્યના મંદિરમાં રામાંનુજની મૂર્તિની દર્શન કર્યા નીલકંઠે જોયું કે બધાં તીર્થોમાં પૂજારીઓ તથા ધર્મગુરૂઓ ભક્તિમાર્ગ ભૂલ્યા છે અને વિલાસી વાતાવરણમાં રચ્યાપચ્યા રહે છે નીલકંઠે આ બધાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું આથી


વેબસાઇટની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરશો.

0 comments

SANATAN DHARM Books

Vedas ऋगवेद यजुर्वेद सामवेद अथर्ववेद Purans Agni Mahapur...