૧૧. કાલિદત્ત મરણને શરણ
૩૨. નાચતાં-ફૂદતાં બધા બાળમિત્રો ઘનશ્યામ સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલી આંબાવાડીમાં ગયા ત્યાં જઈ બધા બાળકો આંબલી- પીપળી રમવા લાગ્યા.
૩૩. કાલિદત્ત બહુ ગુસ્સે થયો તેણે પોતાની જાદુઈ વિદ્યાથી ભયંકર વાવાઝોડું અને વરસાદ શરૂ કયા† ચારેકોર અંધારું થઈ ગયું ખૂબ ઠંડીથી અને વરસાદથી બધા બાળકો ધૂજવા લાગ્યા કાલિદત્તે બખોલમાં સંતાઈ ગયો. ઘનશ્યામ થોડે દૂર એક આંબાના ઝાડ નીચે જઈને બેઠા.
૧૨. ટાઢે પાણીએ બળિયા ગયા
૩૪. ગ્રીષ્મ ઋતુ આવી ગ્રીષ્મ ઋતુમાં તાપ બહુ પડે ગરમી બહુ થાય આવી સખત ગરમીમાં ધનશ્યામને તાવ આવ્યો તેથી ઘનશ્યામ જમ્યા નહિ.
૩૫. ચંદામાસી ખબર કાઢવા આવ્યાં તેમણે ધનશ્યામના શરીરે હાથ ફેરવ્યો. જોયું તો બળિયા નીકળ્યા હતા અને તાવ આવ્યો હતો.
૩૬. ભક્તિમાતાએ ધનશ્યામને પથારીમાં સુવાડવા અને ભગવાનનું ભજન કરવા લાગ્યાં.
૩૭. ધનશ્યામનાં મામી લક્ષ્મીબાઈ ત્યાં આવ્યાં તેમણે ધનશ્યામના શરીરે તાવ અને બળિયા જોઈને કહ્યું : 'વીસ દિવસ સુધી ઘરની બહાર જવા દેતાં નહિ,નાહવા ધોવા દેતા નહિ.શરીરે પાણી અડાડશો નહિ.
૩૮. આપણે તો બ્રાહ્મણ છીએ, માટે રોજ નાહવું જ જોઈએ તમે ઠંડું પાણી લઈ આવો હું ઠંડા પાણીથી નાહીશ એટલે બળિયા મટી જશે અને તાવ પણ ઊતરી જશે.
૩૯. ભક્તિમાતા ધનશ્યામને કૂવાને કાંઠે લઈ ગયાં, ઠંડું પાણી સિંચીને ધનશ્યામને નવરાવવા લાગ્યાં થોડાક ઠંડા પાણીથી નવરાવ્યા પછી જોયું તો બળિયા મટી ગયા હતા અને તાવ પણ ઊતરી ગયો હતો. ફકત શીળીના ઝાંખા ડાધા રહ્યા હતા.
૧૩. માછલીઓ સજીવન કરી
૪૦. માછીમાર ૫૨ પડી એક કાળો અને કદાવર માછીમાર ઊભો ઊભો માછલીઓ પકડે અને ટોપલામા ભરે.ધનશ્યામની નજર માછલીના ઢગલા ૫૨ પડી આટલી બધી મરેલી માછલીઓ જોઈને તેમને દયા આવી તેમણે સંકલ્પ કર્યો કે બધી માછલીઓ જીવતી થઈ જાય; અને પળવારમા જ બધી માછલીઓ જીવતી થઈ ગઈ.
૪૧. ઘનશ્યામ યમરાજાનું રૂપ લઈને માછીમાર પાસે આવ્યા. યમરાજા એટલે અતિશય વિકરાળ, મહાભયાનક રૂપ, મોટી મોટી મૂંછ અને મોટા મોટા દાંત, લાલઘૂમ આંખો અને લાંબી લાંબી જીભ અઢાર હાથ અને દરેક હાથમાં તલવાર, ભાલા, ત્રિશૂળ જેવાં જુદાં જુદાં હથિયાર.
૪૨. અચાનક યમરાજાને સામે જોઈને માછીમાર તો ડરી ગયો હાથ-પગ ધૂજવા લાગ્યો પરસેવો છૂટવા લાગ્યો.
૪૩. યમરાજાએ માછીમારને યમપુરી અને નરકનાં દુ:ખો દેખાડચાં. દૂતો આગળ મેથીપાક ખવડાવ્યો. માર ખાઈ ખાઈને હાડકાં ખોખરાં થઈ ગયાં 'બચાવો, છોડાવો"ની બૂમો પાડવા લાગ્યો.
૧૪. ચકલાઓને સમાધિ
૪૪. છપૈયાની બાજુમાં આવેલા તરગામની પાદરમાં ધર્મદેવનું ખેતર હતું.
૪૫. ભક્તિમાતાએ ધનશ્યામને જમાડચા, માથે ટોપી પહેરાવી, પગમાં મખમલની મોજડીઓ પહેરાવી, હાથમાં એક મોટી સોટી આપી અને ખેતર સંભાળવા મોકલ્યા.
૪૬. એક જાંબુડીના ઝાડ પર ચડીને જોયું તો હજારો ચકલાં ખેતર પર ઊડે. કેટલાંક ઝાડ પર તો કેટલાંક ડાળ પર, કેટલાંક ડુંડાં પર તો કેટલાંક જમીન પર બેઠેલાં. ધનશ્યામને થયું કે ચકલાંને મરાય તો નહિ હવે શું કરવું તરત જ તેમને વિચાર આવ્યો તેમણે જોરથી સાદ પાડચો. ત્યાં તો બધાં ચકલાંઓને સમાધિ થઈ કેટલાંક ચકલાં ટપોટપ નીચે પડવા લાગ્યાં
૪૭. ઘનશ્યામ તો બાજુમાં માધવરામ શુકલનું ખેતર હતું ત્યા ચાલ્યા ગયા ત્યા જઈને પોતાના બાળમિત્રો રઘુવીર અને બકૂસરામ સાથે રમવા લાગ્યા.
૧૫. વાંદરાને સમાધિ
૪૮. છપૈયામાં અસુરોનો ત્રાસ વધી ગયો તેથી ધર્મપિતાએ અયોધ્યા જવા વિચાર કર્યો શણગારેલ ગાડામાં ધરનું બધું રાચરચીલું લઈને ધર્મપિતા સહફુટુંબ અયોધ્યા જવા નીકળ્યા ગાડું સરયૂ નદીને કિનારે આવ્યું.
૪૯. સૌં હોડીમાં બેસીને સરયૂને સામે કાંઠે અયોધ્યા પહોંચ્યા બરહટ્ટા શેરીમાં સુંદર મજાનું ધર લઈને તેમાં વસવાટ કર્યો.
૫૦. સાંજે ઘનશ્યામ ધર્મપિતાની બાજુમાં જમવા બેઠા ભક્તિમાતા પીરસતાં હતાં તે વખતે સામેના ઝાડ પરથી એક વાંદરાએ ધનશ્યામને જમતા જોયા હૂપ... હૂપ... હૂપ... ફૂદતો વાંદરો ઓશરીમાં આવ્યો એક ઝડપ મારીને વીસેક જેટલી રોટલીઓ ઉપાડી લીધી છલાંગ મારતો પાછો વાંદરો ઝાડ પર પહોંચી ગયો.
૫૧. ત્રણ દિવસ સુધી વાંદરો સમાધિમાં સ્થિર રહ્યો ત્રણ દિવસ પછી સમાધિમાંથી જાગ્યો ત્યારે વાંદરો કૂદતો કૂદતો ધરમાં ધનશ્યામ પાસે આવ્યો હાથ જોડીને ધનશ્યામના પગ પાસે બેસી ગયો.
૧૬. વાંદરાઓને મેથીપાક ચખાડચો
૫૨. એક વાર ધનશ્યામ થાળીમાં પૂરી અને દહીં લઈને ઓશરીમાં જમવા બેઠા તેવામાં એક તોફાની વાંદરો છલાંગ મારતો આવ્યો ધનશ્યામના હાથમાંથી પૂરી ખૂંચવીને કૂદતો કૂદતો આંબલીની ડાળે જઈને બેઠો ધનશ્યામે આંબલીની ડાળ સુધી હાથ લાંબો કર્યો અને વાંદરાને ગરદન પકડીને નીચે ૫છાડચો. એટલે વાંદરાએ ચિચિયારી પાડી.
૫૩. ધર્મપિતાએ આ જોયું તેમને થયું કે આ વાંદરાઓ ધનશ્યામને મારી નાખશે તેથી તેઓ ધરમાં લાકડી લેવા ગયા.
૧૭. રામદત્તન કેરી ચખાડી
૫૪. એવામાં બાહ્મણોનું એક ટોળું ત્યાંથી નીકળ્યું. ટોળાનો આગેવાન રામદત્ત. રામદત્ત શરીરે તગડો અને ઊંચો.
૫૫. ઘનશ્યામ છેક નીચેની ડાળી પર આવીને નીચા નમ્યા રામદત્ત કેરીઓ લેવા વાંકો વળવા ગયો ત્યા તો.ઘનશ્યામ તેના ખભા પર દોરી અને લોટો હતાં.તે લઈ લીધા ઘડીક વારમાં તો ઘનશ્યામ દોરી-લોટો લઈ ઝાડ પર ઊંચે પહોંચી ગયા ડાળી ૫૨ ગોઠવાઈ ગયા ઘનશ્યામ છેક ઉપરની ડાળી પર ચડી ગયા.
૫૬. ઘનશ્યામ ઝાડ પર ચડચા. બીજા બધા બાળકો નીચે ઊભા રહ્યા પાકી કેરીઓ તોડીને ઘનશ્યામ નીચે નાખે, વેણી, માધવ અને પ્રાગ ફIાળયામાં કેરીઓ ભેગી કરે બીજા બાળકો આંબાની ચોકી કરે.
૧૮. મુમુક્ષુ કઈ દિશામાં છે
૫૭. છપૈયા ગામની બહાર પીંપળાનું ઝાડ ધનશ્યામને એ ઝાડ બહુ ગમે ધણી વાર બાળમિત્રો સાથે રમવાનું છોડી દઈને પીંપળાના ઝાડ પર ચડી જાય કેટલીક વાર સુધી પશ્ચિમ દિશા તરફ જોતાં ઝાડ પર બેસી રહે.
૫૮. વેણીએ પાસે જઈને ધનશ્યામના ખભા પર હાથ મૂકવા અને હળવેકથી પૂછચું : 'ધનશ્યામ તમે આ ઝાડ પર ઊંચે ચડીને પશ્ચિમ દિશા તરફ શું જોયા કરો છો?
૧૯. એક સાથે અનેક મંદિરે દર્શન
૫૯. એક દિવસ ધનશ્યામ બપોરે જમવા આવ્યાં નહિ ભકિતમાતાએ રામપ્રતાપભાઈને કહ્યું : 'ધનશ્યાંમને બોલાવી આવો."
૬૦. રામપ્રતાપભાઈ તો ધનશ્યામને ગોતવા સીધા હનુમાન ગઢીએ પહોંચ્યા અહી રામકથા ચાલતી હતી.
૨૦. ભૂતિયો કૂવો
૬૧. અયોઘ્યામાં એક નવાબ આવ્યો નવાબ જે ગામમાં જાય તે ગામના લોકોને ખૂબ રંજાડે બાળકો ઉપાડી જાય, લોકોને લૂંટી જાય. ધર્મપિતાને ચિંતા થઈ, તેથી પરનાં સહુને લઈને થોડા દિવસ માટે તીનવા ગામે ચાલ્યા ગયા
૬૨. તીનવામાં પ્રથિત પાંડે રહે તેમની પત્નીનું નામ વચનાબાઈ. ધર્મપિતા તેમને ત્યાં ઊતર્યા. વચનાબાઈ ધનશ્યામને રોજ સારી સારી રસોઈ જમાડે.
૬૩. ભક્તિમાતા વચનાબાઈને કામકાજમાં મદદ કરે પાણી પણ ભક્તિમાતા જ ભરે .
૬૪. સાંજ પડી એટલે વચનાબાઈએ ભક્તિમાતાને કહ્યું : 'તમારે સૂરજ આથમે પછી ફૂવે પાણી ભરવા ન જવું, ફૂવામાં હજારો ભૂત રહે છે, તે તમને હેરાન કરશે માટે ભૂતિયા કૂવે સાંજે ન જવું"
૬૫. ભક્તિમાતાને ખ્યાલ રહ્યો નહિ ભૂલમાં તેઓ ધડો લઈને ફૂવે પાણી ભરવા ગયાં દોરડું બાંધીને ધડો કુવામાં નાખ્યો ઘડો પાણીને અડે તે પહેલાં જ ભૂતે ધડો પકડી લીધો ભક્તિમાતાએ દોરડું ખેંચ્યું પણ પડી ઉપર આવે જ નહિ.
0 comments